________________
૧૧૬
ખંડ બીજો-પ્રકરણ ૧. (૩) અગ્રામ્યત્વ–એટલે કે ભગવાનનાં વચન ગામડાના રહેનાર પુરૂષનાં વચન જેવાં નથી હોતાં.
(૪) મેષગંભીરત્વ –ભગવાનનાં વચન મેઘની સમાન ગંભીર હોય છે,
(૫) પ્રતિનાદ વિધાયિતા–એટલે કે પરમેશ્વરની વાણી સર્વ જાતનાં વાજી કરતાં પણ મધુર હોય છે.
(૧) દક્ષિણવ–પરમેશ્વરની વાણું સરળ હોય છે.
(૭) ઉ૫નીતરાગર્વ-પરમેશ્વનાં વચન માલકોશાદિ રામ યુક્ત હોય છે,
(૮) મહાર્થતા–પરમેશ્વરના એક વચનમાં ઘણો મોટો અર્થ સમાએલો છે.
(૮) અન્યાહતવં–પરમેશ્વરનાં વચન એવાં હોય છે કે તેમાં પરસ્પર વિરોધ આવતો નથી.
(૧૦) વિં –પરમેશ્વરના વચનમાં સિદ્ધાંતવૃત અર્થ સમાયેલા હોય છે.
(૧૧) સંશય નામ સંભવ --પરમેશ્વરના કહેવામાં સાંભળનારને શંકા ઉત્પન્ન થતી નથી.
(૧૨) નિરાકૃતા અન્યારત્વ–પરમેશ્વરના બોલવામાં કોઈ પણ દૂષણ હેતું નથી,
(૧૨) હૃદય ગમતા–પરમેશ્વરનું વચન એવું ઉત્તમ હોયછે કે, તે હૃદયમાં ગ્રહણ કરવા યોગ્ય છે,
(૧૪) મિથ: સાકાંક્ષતા--પરમેશ્વરના બેલેલા વચનનાં પદવા વગેરે સાપેક્ષ હોય છે.
(૧૫) પ્રસ્તાવી ચિત્યં–પરમેશ્વરનાં વચન દેશકાળ યુક્ત હોય છે ને તેના વિરુદ્ધ હેતા નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com