________________
૧૭૬
ખંડ બીજે-પ્રકરણ ૩ જું. ઉત્પન્ન થતી નથી તેમજ, અગ્નિમાં પણ છવ વગર ગરમી થતી નથી; કદિપણ મરણ પામેલા શરીરમાં તાવની ગરમી ઉત્પન્ન થતી નથી, તેનું કારણ પણ એજ છે. આથી અગ્નિ સચેતન છે એમ સહ જણાશે.
(૪) વાયુ-જેમ દેવતાઓનાં શરીર શક્તિ પ્રભાવથી, અને મનુષ્યોનાં શરીર વિદ્યા બળથી, અદસ્ય રહે છે અને ચક્ષુથી નજરે પડતાં નથી, તેમ વાયુકાય સુક્ષ્મ પરિણામ હોવાથી પરમાણુંની જેમ, આંખોથી દેખાતા નથી તે છતાં વિધમાન ચેતનાવાળાં છે.
(૫) વનસ્પતિ-એ વિષે આ પ્રકરણની શરૂઆતમાં લંબાણથી બોલવામાં આવ્યું છે.
–
–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com