________________
દુનિયાને સવા પ્રાચિન ધર્મ. ૧૭૫ વો પૃથ્વી વગેરેમાં મનુષ્યના જેવું ચેતના લિંગ નથી, તે છતાં તેઓ માં રહેલાં લવણ, વિદ્યુમ પાષાણ વગેરેમાં અ, માંસ અંકુરની જેમ સમાન જાતિય અંકુર ઉત્તિર છે, અને તેથી અવ્યકત ઉપગાદિ લક્ષણ હોવાથી પૃથ્વી સન છે એમ સિદ્ધ થાય છે.
વળી કોઈ એમ કહેશે કે, વિકમ પાષાણાદિ પૂરી કઠણ રૂપે છે ને તેથી તે સચેતન હોવાનો સંભવ નથી, પણ તે વાત પણ બરાબર નથી. જેમ શરીરમાં રહેલાં હાડ અનુગત ને કઠણ છે તે છતાં સતત છે, તેમ જવાનુગત પૃથ્વીનું શરીર પણ સચેતન છે. વળી પૃથ્વી, અપ, તેજ, વાયુ અને વનસ્પતિનાં શરીર જીવસહિત છે, કારણકે તેમાં છે, ભેદ્ય, ઉલ્લેય, ભોગ્ય, વ્રય વગેરે છે. બળદની “ ગલધી ? ( ગળાની નીચેની ઝલ) તથા શીંગડાની માફક સંધાતવત પૃથ્વી વગેરેમાં છેદ વગેરે જે જોવામાં આવે છે, તેને કોઈ પણ ગેપવી શકતું નથી. વળી પૃથવી વગેરેનાં શરીર અનિષ્ટ છે કારણકે, સર્વ પુદગલ દ્રવ્યને દ્રવ્ય શરીર છે એમ પણ જન સિદ્ધાંતમાં જણાવવામાં આવ્યું છે, સહિત અને જીવ રહિત જે વિશેષ છે તે આ પ્રમાણે છે- શસ્ત્રથી અને નુપરત જે પૃથ્વી આદિ છે, તે હાથ પગના સંધાતવત સંધાત ન હોવાથી કદાચિત સચેતન છે, તે જ રીતે શસ્ત્રથી ઉપહત થવાથી હાથ આદિ માફક અચેતન પણ છે, તે અચેતન જ છે.
(૨) પાણી-ઘણાકો એમ માને છે કે પાણીમાં જીવ નથી કારણકે, તેમાં પ્રવત એટલે મૂવની પેઠે જીવનું લક્ષણ નથી. આ શંકા બરાબર નથી. જેમ હાથીનું શરીર તરત ઉત્પન્ન થયેલી સ્થિતિમાં દ્રવ્ય રૂ૫ તેમજ સચેતન રૂપ દેખાય છે, તે જ રીતે પાણી વિષે છે. વળી જેમ ઈડામાં ફકત રસ હોય છે અને કોઈ પણ અવયવ હોતો નથી, તે છતાં સચેતન રૂપ છે, તે જ રીતે પાણીમાં પણ ચિતન્ય છે.
(૩) અગ્નિ-આશિઆ કીડાનું શરીર જેમ જીવની શક્તિથી પ્રકાશ વાન છે, તેમજ અગ્નિ આદિ પણ પ્રકાશવાન હૈયાથી સચેતન છે, એમ જન સિદ્ધાંતો જણાવે છે. વળી જેમ શરીરમાં છવ વગર તાવની ગરમી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com