________________
૧૩૦
અંક બીજે-પ્રકરણ ૧, પરમેશ્વરને જપમાળાનું કારણ નથી.
– બર – જપમાળા જે દેવો હાથમાં રાખે છે તે પણ પરમેશ્વર કહી શકાય નહિ, કેમકે જપમાળા એ અસતાનું ચિન્હ છે. સર્વત માળાના મણકા વગર પણ જાપની સંખ્યા ગણી શકે છે. વળી જે જાપ કરેછે તે પણ પોતાના કરતાં જે વધુ ઉતમ હોય, તેનાજ જાપ કરે ત્યારે પરમેશ્વર કરતાં બીજું કેણુ વધું ઉચું છે, કે જેને તે જાપ કરે છે. આ ઉપરથી એ સાબીત થાય છે કે, જાપ કરનાર દેવ ઈશ્વર નથી.
એ સિવાય શરીરે ભસ્મ લગાડનાર, ધુણી કામ કરનાર, નગ્ન થઈ કચેષ્ટા કરનાર, ભાંગ અફીણ, મદિરા વગેરે પીનાર, માંસને ખાનાર પણ પરમેશ્વરે હેઇ શકે નહિ, કારણકે તેને તષ્ણુ છે. જયારે પરમેશ્વરને તે કોઈ પણ ઈચ્છા હતી જ નથી.
સ્વાશ કરનાર ઈશ્વર નથી.
- a8
હાથી, ઉંટ, બળદ વગેરે ઉપર સ્વારી કરનાર પણ ઈશ્વર હોઈ શકે નહિ, કેમકે સ્વારી તો પરજીવને પીડા કરનારી છે, ને પરમેશ્વર તે દયાળુ હોવાથી તે કોઇને પીડા કરેજ નહિ, તેથી ઇશ્વર સ્વારી કરતા નથી એ સિદ્ધ થાય છે. અન્યધર્મીઓ જેને પરમેશ્વર તરીકે માને છે, તેમાંના કેટલાક નાદ, નાટક, હાસ્ય, સંગીત ઇત્યાદી રસમાં લીન રહે છે, વાત્ર વગાડે છે, પતે નાચે છે, બીજાને નચાવે છે, હસે છે, કુદે છે. વગેરે કમ, મેહમાં લીન થઇ કરે છે, પણ જે પોતે જ આવા અસ્થિર સ્વભાવના હૈય, તે બીજાને શાંતિ કેવી રીતે કરી શકે? આ કારણથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com