________________
દુનિયાના સૌથી પ્રાચિન ધર્મ.
૧૩૫
And God created great whales and every living 'creature that moveth, which the water brought forth abundantly, after their 'Kind and every winged fowl after his Kind.........
And the evening and the morning were the fifth day.
C
And God said Let the earth bring forth the living creature after his kind, cattle and creeping thing, and beast of the earth after his Kind and it was so.
And God said, 'Let us make man in our image, :after our likness'.
So God created man in his own image, in the image of God created He him male and female created He them.
:
And the evening and the morning were the sixth · day.
And He rested on the seventh day from all His work which He had made.
ટુમાં ઉપર લખેલી બાબતને સારાંશ એ છે કે, આસરે ૫૦૦૭ વર્ષે ઉપર ઇશ્વરે સુષ્ટિ બનાવી હતી, અને તેમાં પહેલે દીવસે અજવાળું બનાવી તેમાંથી દિવસ અને રાત્રિ બતાવ્યાં, ખીજે દીવસે આકાશ બનાવ્યું, ત્રીજે દિવસે સુકી જમીન અને દરિયાને જુદા પાડી, જમીનપર ધાસ, અને વનસ્પતિ વગેરે બનાવ્યાં, ચેાથે દીવસે સૂર્ય, ચંદ્ર અને તારા બનાવ્યા, પાંચમે દિવસે દરિયામાંનાં અને હવામાં ઉડતાં સધળાં પ્રાણીએ બનાવ્યાં, છડ઼ે દિવસે ઢાર, પેઢે ચાલતાં પ્રાણી અને માણસ બનાવ્યાં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com