________________
૧૩૬
ખંડ બીજે–પ્રકરણ રે.
અને છેક છે દિવસે ઈશ્વરે વિશ્રામ લી.
આ રીતે બાઈબલમાં જણાવવામાં આવ્યું છે. આવી જ રીતના વિચાર આપણાં બાળકે જે પુસ્તકો શીખે છે તેમાં પણ શીખવવામાં આવ્યા છે. જેથી ચેપડીમાં એક પાઠમાં નીચે પ્રમાણે લખવામાં આવ્યું છે –
ઓ ઇશ્વર તું એક છે, સર્યો તે સંસાર, પૃથ્વી, પાણ, પર્વત, તે કીધાં તૈયાર. તારા સારા શોભિતા, સૂરજને વળી સેમ, તે તે સઘળા તે રચા,
જબરૂં તારું જોમ છઠ્ઠી ચોપડીમાં એક પાઠમાં નીચે પ્રમાણે છે
જેની શક્તિથી થયાં, ભૂમિ, જળ, ગીરિ, આકાશ, જશ જેના બહુ બહુ વળી, વંદુ તે અવિનાશ.
વળી સાતમી પડીમાં તે પરમેશ્વરે કેટલાંક ત્રાસદાયક પ્રાણીઓ પેદા કરે છે, એમ જણાવી તેનાં કારણો આપવામાં આવ્યાં છે –
નિત નિત જન નિરમળ રહે, વસે હળી મળી વાસ,
એ ઈચ્છાથી ઈશ્વરે, તે શિર મુકયા ત્રાસ. સાતમી ચોપડીને એક બીજા પાઠમાં નીચે પ્રમાણે નજરે પડે છે -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com