________________
ખ૮ બીજો- પ્રકરણ ૧.
(૨૮) અદ્ભતત્વ–પરમેશ્વરનાં વચન અભૂત હોય છે.
(૨૯) અને જાતિવૈચિત્યં–પરમેશ્વરનાં વચન જાતિ આદિ વર્ણન કરવા યોગ્ય વસ્તુ સ્વરૂપના આશ્રય યુક્ત હોય છે.
(૩૦) અનતિ વિલંબિતા–પરમેશ્વરનાં વચન અતિ વિલંબરહિત હોય છે.
(૩૧) આરેપિતા વિશેષતા–પરમેશ્વરના વચનમાં વચનાંતરની અપેક્ષાથી વિશેષપણું સ્થાપન થયેલ હોય છે..
૩ર સત્વ પ્રધાનતા-પરમેશ્વનાં વચન હોય છે.
સાહસ કરી સંયુકત
( ૩૩ ) વર્ણપદવાકય વિવિકતતા–પરમેશ્વરના વચનમાં વણું-- દિનું વિછિત્રપણું હોય છે.
(૩૪) અવ્યછિતિ–પરમેના વચનમાં, જ્યાં સુધી વિવક્ષીત અર્થની સમ્યક પ્રકારે સિદ્ધિ ન થાય ત્યાં સુધી, અવ્યવછિન્ન, વચનનું પ્રમેયપણું હોય છે.
(૩૫) અખેદિ–પરમેશ્વરનાં વચન અમરહિત બેલાય છે.. બીજા વચનાતિશયના ઉપર પ્રમાણે પત્રોશ ભેદ છે. ૩. અપાયા પગમાતિશય–આ અતિશય બે પ્રકારે છે
( ૧ ) સ્વાશ્રયી ( ર ) પરાશ્રયી. ( ૧ ) સ્વાશ્રયી એટલા માટે કે ભગવાનના સર્વ રોગોને દ્રવ્યથી ક્ષય થઈ ગયું હોય છે, અને ભાવથી અંતરાયાદિક અઢાર દેષથી રહિત થયા હોય છે. પરમેશ્વર આ અતિશય સહિત હોવા જોઈએ. (૨) પરાશ્રયી એટલા માટે કે ભગવાન જ્યાં
જ્યાં જાય અથવા વિહાર કરે, ત્યાં અસમંતાત ભાગે સવાસ યોજનમાં રોગ, દુકાળ, મરકી, લડાઈ વગેરે થાય નહિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com