________________
દુનિયાનો સૌથી પ્રાચિન ધર્મ.
જેને ધિક કરેલા છે એવા તે શ્રીજીનેંદ્ર પ્રભુ એકજ મારી ગતિ હે પ
पुरानंगकालारिराकाशकेशः कपाली महेशो महाव्रत्युमेशः । मतो योऽष्टमूर्तिः शिवो भूतनाथः स एकः परात्मा गति जिनेंद्रः ॥६॥
ભાવાર્થ-પૂર્વે ક્ષપક શ્રેણીમાં આરૂઢ થયા ત્યારથી જે કામદેવરૂપી મલિન શત્રુના વેરી છે, જે લોકાકાશરૂપી પુરુષાકારના મસ્તકે રહેલી સિદ્ધ શિલા ઉપર સ્થાન કરનારા છે, જે બ્રહ્મચર્યનું પાલનારા છે, જે મહત ઐશ્વર્યના ભોક્તા છે, જે મહા વ્રતને ધરનારા છે, જે કેવલજ્ઞાન કેવલ દર્શનરૂપ પાર્વતીના પતિ છે, જે અષ્ટકર્મના ક્ષયથી અષ્ટગુણરૂપી મૂઓવાળા છે, જે કલ્યાણરૂપ છે અને જે સર્વ પ્રાણી ના નાથ છે. તે પરાત્મા જિતેંદ્ર એકજ મારી ગતિ હે. ૬,
विधिब्रह्मलोकेशशंभु स्वयंभू चतुर्ववक्त्रमुख्याभिधानां विधानम् । ध्रुवोऽयो य ऊचे जगत्सर्गहेतुः सः एकः परात्मा गतिमें जिनेंद्रः ॥ ७ ॥
ભાવાર્થ: જગતના ભવ્ય પ્રાણીઓને મોક્ષ માર્ગ આપવા માં નિયળ હેતુરૂપ એવા જે પ્રભુ, વિધિ, બ્રહ્મા, લેકેશ, શંભુ, સ્વયંભૂ અને ચતુર્મુખ, વિગેરે નામના કરણરૂપ છે. તે જિનંદ્ર એક જ મારી ગતિ૨૫ થાઓ. ૭.
न शुलं न चापं न चक्रादि हस्ते न हास्यं न लास्यं न गीतादि यस्य । न नेत्रे न गात्रे न वक्त्रे विकारः स एकः परात्मा गतिमे जिनेंद्रः ॥ ८ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com