________________
દુનિયાને સેથી પ્રાચિન ધ.
૧૧૭
(૧૬) તત્વ નિષ્ઠતા- ભગવાનાં વચન વિવલીત વસ્તુના સ્વરૂપને અનુસરવાવાળાં હોય છે.
(૧૭) અપ્રકીર્ણ પ્રસૃતવં–પરમેશ્વરના વચનમાં સુસંબંધને વિસ્તાર હોય છે અને અસંબંધના વિસ્તાર હોતો નથી,
(૧૮) અસ્વલાધાઅનિંદતા–પરમેશ્વરનાં વચન આત્મહર્ષવાળા તથા કોઈની પણ નિંદારહિત હોય છે.
(૧૮) અભિજાત્યં–પરમેશ્વરનાં વચન પ્રતિપાદ્ય વસ્તુની ભૂમિકાને અનુસરવારૂપ હોય છે.
(ર૦) અતિસ્નિગ્ધ મધુર--પરમેશ્વનાં વચન અતિ સુખકરી હોય છે,
(૨૧) પ્રશસ્યતા–પરમેશ્વરનાં વચન પ્રશસ્યતાવાળાં હોય છે.
(૨૨) અમપિતા--પરમેશ્વરના વચનમાં પારકાના મર્મ ઉધાડેલા હોતા નથી.
(૨૩) આદાય--પ્રભુના વચનના અર્થમાં તુછપણું નહિ પણ ઔદાર્ય હોય છે.
(૨૪) ધાર્યું પ્રતિબદ્ધતા–પરમેશ્વરનાં વચન ધર્મ તેમજ અર્થ સંયુક્ત હોય છે,
(૨૫) કારકાધ વિપયા--પરમેશ્વરના વચનમાં કારક, કાલ, વચન વગેરે વિષય હોતા નથી.
(૨૬) વિશ્વમાદિ વિરુતા–પરમેશ્વરના વચનમાં ક્રાંતિ, વિક્ષેપ વગેરે દે હેતા નથી,
(૨૭) ચિત્ર –પરમેશ્વરનાં વચન કતલપણાના અભાવવાળાં હોય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com