________________
ખડ પહેલે–પ્રકરણ ૪:
આવી નહિ અને લખાયા, તે
શા સખત તજવીજ
વવામાં આવતું જ નથી. એ જણાવવું ઘણું જ મુશ્કેલ હોવાથી તેના ઉપર ઢાંક પીછો કરવામાં આવે છેપણ જન શાસે તેમના સંબંધમાં ઘણીજ ભરોસાદાર વિગતો પુરી પાડે છે. જૈન શાસ્ત્ર છે કે મહાવીર તીર્થકર પછી ૯૦૦ વર્ષ પછી લખાયાં છે, તો પણ ત્યાર પહેલાં એ ધમના મોટા મોટા આચાર્યો જે યાદદાસ્તની શક્તિ ધરાવતા હતા, તે ઘણુંજ ઉત્તમ હતી. હજી પણ તેવા દાખલા જણાય છે, ને કેટલાક પં: ડિતો પુસ્તકોનાં પુસ્તકે કડકડાટ બોલી જતા જોઈ, આપણે અજાયબ થઈએ છીએ, પણ મહાવીરના વખતમાં ને તે પછી ૯૮૦ વર્ષ સુધી જૈન સાધુઓ અને વિદ્યાને બધાં શાસો મોંઢે જ રાખતા હતા. એવા ઉત્તમ વિદ્ધાનેરના મેઢ રાખેલાં શાસ્ત્ર જે વખતે લખાયાં, તે વખતે પણ તેમાં કાંઈ પણ અસત્ય વચન આવી નહિ જાય, તે માટે મહાન સાધુ
એ સખત તજવીજ રાખી હતી અને તેથી જ તે શાસ્ત્રોમાં બીજ શા માફક ગોટાળો નહીં થવાથી, તેઓ વધુ ભરોંસાદાર છે એમાં કાંઈ પણ શક નથી. એવા ઉત્તમ પુરાકના એક લખનાર કળીકાળ સર્વ શ્રી
હેમચંદ્રાચાર્ય હતા. જેઓએ કુમારપાળ રાજાને જૈન ધર્મનાં ઉંચ તત્વોથી ભરપૂર ઉત્તમ સ્થિતિ બતલાવી, જિન બનાવ્યો હતો. એ આચાર્ય બ્રાહ્મણાની ઉત્પત્તિ વિષે જે જણાવ્યું છે, તે ઉપરથી જ જણાય છે કે જે કે દુનિયાની શરૂઆતથી બ્રાહ્મણ નહતા, પણ તેઓ આજકાલના કે સેંકડો, હજારો વર્ષોના નહિ, પણ લાખો વર્ષના છે અને જે તદન માનવા જોગ છે. તેઓ જણાવે છે કે –
બ્રાહ્મણ અને જનેઈની ઉત્પત્તિ
ભરતરાજાએ જ્યારે સર્વે ભાવકોને પોતાને ત્યાં જમવા સારુ આજ્ઞા કરી. ત્યારે ભજન કરનારાઓની સંખ્યા વધી જવાથી રસોડાના ઉપરીએ આવી ભરતરાજાને જણાવ્યું કે, જમનારાએ ઘણા આવતા હોવાથી, તેમાં શ્રાવક કોણ છે, અને શ્રાવક કોણ નથી તે નથી સમજતું; આથી ભરતરાજાએ, રસોડાના ઉપરીને આજ્ઞા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com