________________
૧૮
ખંડ ખીજો પ્રવેશ.
તેએાએ ઉપલા શબ્દેાપર વિચાર ચલાવી, ધનથી રાક્તિ ડ્રાય તે ધનથી, જ્ઞાનના કામને મદદ કરવી જોઇએ; જેને શરીરની શકિત હાય તેણે શરીરથી જ્ઞાનની સભાળ રાખવી જોઈએ, મન શક્તિવાળાએ બીજાઓને ભણુાવવામાં અથવા જ્ઞાન સમજાવવામાં ઉદ્યમ કરવા જોઈએ,
વળી શાસનના કેટલાક કારભારીએ પાતાના તાખામાં રહેતા પૈસા, વધાર્યા જાયછે, પણ તે પૈસા જ્ઞાનના કામમાં ખર્ચતા નથી, તેએ જ્ઞાનાવરણી કર્મ બાંધેછે. સાત ક્ષેત્રમાં ખીજા ક્ષેત્રને એળખનાર જ્ઞાન છે, અને તેથી એ તરત સમજાશે કે જ્ઞાન જેવુ, ખીજુ` કાઈ પણ ક્ષેત્ર નથી. મરણ પછાડી, વિવાહ આદિ ખરચા વગેરેમાં જ્યારે હજારા રૂપીઆ ખરચવામાં આવે છે, ત્યારે જ્ઞાન ફેલાવા માટે જેને કાંઇ ન કરે, એ કેટલું બધું શૈાચનીય ! ઘણાક શેઠીયાએ તથા સાધુઓ પાસે જ્ઞાનના ભંડારા છે, પણ તેએ તેમાંથી એક પણુ પાનુ` કાઈને વાંચવા આપવા ના પાડે છે, એ દીલગીરી ભર્યું છે.
બીજા કેટલાક ભાગ્યશાળી ગ્રહસ્થા એવા ભડારેકમાંથી પુસ્તકા કહાડી, ખીન્નતા ઉપયોગ માટે આપેછે. પણ કાળના પ્રભાવે તેઓને પણ નાશ થવાનો સંભવ હાવાથી, નવાં પુસ્તકો લખાવવાનુ ચાલુ` રાખવું ટેછે; કેમકે જ્યારે તે પુસ્તકા નાશ પામે ત્યારે આપણી પાસે ખીજા' પુસ્તકા ન હેાવાથી, તે પુસ્તકામાં રહેલા જ્ઞાનના નાશ થવા માટા સભવ રહેછે. હાલમાં પણ કેટલાંક શાસ્રા, કે જેનાં નામ આપણું જાણીએ છીએ તે મળતાં નથી; કેટલાંક પુસ્તકા અધુરાં છે, તે કેટલાંકના તદ્દન નાશ થયાછે. આ ઉપરથી જેનાએ ચેતીને જ્ઞાન ઉત્તાર કરવા ઘટેછે.
જૈન ધર્મે માટે અન્ય ધર્માં ભૂલ ભરેલા વિચાર કેમ ધરાવે છે, તેનાં કારણેા ટુ'માં ઉપર જણાવવામાં આવ્યાં અને તે માટેના ઉપાય પણ ટુંકમાં બતાવવાના પ્રયત્ન કરવામાં આવ્યેાછે. એ જૈન ધર્મ માટેના અન્ય વિદ્વાનેાના ભૂલ ભરેલા વિચારાની આટલી 'ક તપાસ પછી આપણે હવે દુનિયાના સાથી પ્રાચિન ધર્મના મુખ્ય સિદ્ધાં તેની ટુંક તપાસ લઈશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com