________________
દુનિયાને સૈથી પ્રાચિન ધર્મ.
બ્રાહ્મણોને ભોજન કરાવવા માંડયું અને તેથી, સર્વ સ્થળે બ્રાહ્મણ પૂજનીય ગણાવા લાગ્યા અને પ્રજાના આપેલા દાનથી તેઓ સમૃદ્ધિવાન થવા લાગ્યા. તે પ્રસંગથી ભરત ચક્રવર્તીએ શ્રીરૂષભદેવ ભગવાનના ઉપદેશ અનુસાર, બ્રાહ્મણને નિરંતર સ્વાધ્યાય કરવા માટે શ્રીરૂષભદેવ ભગવાનની સ્તુતિ તથા શ્રાવક ધર્મ સ્વરૂપ ગર્ભિત ચાર આર્ય વેદની રચના કરી. એ ચાર આર્ય વેદનાં નામ નીચે પ્રમાણે હતાં –
સંસારદર્શન વેદ સંસ્થાનપરામદર્શન વેદ. તત્વાવધ વેદ વિઘાપ્રબોધ વેદ
ચારે વેદોમાં સર્વ નય સંયુક્ત વસ્તુ સ્વરૂપનું કથન આપવામાં આવ્યું હતું, જે બ્રાહણે શીખતા. રૂષભદેવ ભગવાનથી આઠમા તીર્થંકર સુધી એ ચારે વેદો યથાર્થ પ્રવર્તતા રહયા અને બ્રાહ્મણો પણ તેજ પ્રમાણે વર્તતા હતા. આઠમા તીર્થંકરનું તીર્થ વિરછેદ થતાં બ્રાહ્મણોએ ભ્રષ્ટ થઈ ધનના લેભથી તે વેદોમાં જીવહિંસા દાખલ કરી, અને * વેદ ઉલટપાલટ કરી નાખ્યા અને જૈન ધર્મનું નામ ચારે વેદમાંથી કાઢી નાખ્યું, એટલું જ નહિ પણ સાધુઓની નિંદા કરનારા. ચાર નવા વેદ બનાવ્યા, જેનાં નામ--
યજુર્વેદ સામવેદ
અથર્વ વેદ ખરા વેદ નીચલા તીર્થકરેના વખતમાં હતા -
રૂષભદેવ અછતનાથ
સભવનાથ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com