________________
૧૦૩
દુનિયાને સેથી પ્રાચિન ધ.
પ્રવેશ.
છે- અહિલા રે
શ્વરના પુત્ર છે. એજ રીતે
પ્રથમ ખંડમાં દુનિયાના સૌથી પ્રાચિન ધર્મના સ્થાપકનું ટુંક વૃપત્તાંત આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યું છે. એ વૃત્તાંત ઘણીજ સારી રીતે લંબાણથી જૈન શાસ્ત્રોમાં આપવામાં આવ્યું છે, અને તેને વિષે દરેક જૈન તે શું, પરંતુ અન્ય ધર્મીઓને પણ ન્યાય દૃષ્ટિએ જોતાં જરા પણ શંકા લાવવાનું કારણ રહેતું નથી. પ્રથમ ખંડના પ્રથમ પ્રકરણમાં અને પ્રવેશમાં એ વિષે કાંઈ પણ શંકા ન લાવવાનાં કારણે બતાવવામાં આવ્યાં છે, તે છતાં અહીં પણ કહેવાની જરૂર છે કે, એ વૃતાંત કોઈ પણ રીતે સ્વકપોલ કલ્પિત નથી, પણ જૈનના વીસમાં તીર્થકર શ્રી મહાવીર સ્વામી -કે જે એક મહાત્મા અને સર્વજ્ઞ હતા તેના તરફથી આપવામાં આવ્યું છે. હિ ધમીઓ મૈતમ બુદ્ધને ઇવર તરીકે માને છે- મુસલમાને મહમદને ઈશ્વરને ખાસ દૂત-પેગંબર તરીકે માને છે અને તેણે કહેલા દરેક શબ્દને ઈશ્વરના વચન જેટલું માન આપે છે પીસ્તીઓ ઈસુ પેગંબરને ઈશ્વરના પુત્ર તરીકે માને છે અને તેના દરેક શબ્દ ઉપર માનની નજરે ધ્યાન આપે છે. એજ રીતે જૈને પણ મહાવીરને પિતાના ઈશ્વરરૂપ માને છે, કે જે પોતાનાં સારાં કર્મોથી ઈવરીપદ મેળવવા ભાગ્યશાળી હતા–જૈનના મહાત્મા અને અન્ય ધમએના મહાત્માઓમાં, એક ફરક ખાસ રીતે નેધી લેવા જેવો છે. જૈન મહાત્માઓ પોતાના ઉત્તમ કાર્યોથી ઈશ્વર થયા છે. ને ઇશ્વરીપદ મેળવવા માટે તેઓએ ઘણું દુઃખો ખમ્યાં છે–ઘણું કઠિન ક્રિયાઓ કરી છે, અને નીતિના અને દયાના ઉત્તમ અને કઠિનમાં કઠિન નિયમ પાળ્યા છે. એવા ઉત્તમ નિયમો પાળ્યા પછી જ તેઓ ઇશ્વર થવા પામ્યા છે. એથી ઉલટું બીજા ધર્મના પેગંબર ઈવર નહીં પણ ઈશ્વના દૂત-પેગબર અથવા અવતારરૂપે છે. ફકત તમ બુદ્ધ-બદ્ધ ધર્મના સ્થાપક કાંઈક રીત જેનોના મહાવીરને મળતા આવે છે. તે પણ પોતે હજાર કષ્ટ વેઠી ઇશ્વરરૂપ થયા છે, એમ બ્રાદ્ધ લોકો માને છે, મહમદ પેગબર, ઈસુ, પ્રીસ્ત, મુસા વગેરે ઈશ્વર તરફથી મોકલવામાં આવ્યા હતા, એમ તે ધર્મના ઉપાસકો માને છે. કૃષ્ણ, ચમ, પરશુરામ, સિહ વગેરેને એથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com