________________
દુનિયાને સાથી પ્રાચિન ધર્મ. હતી, તેજ હમણાં અપૂજ્ય રહે છે. હુગલી પાસે આવેલા જૈન દેવાલથેનાં ખડે, કે જેને વિષે એમ કહેવામાં આવે છે કે, ત્યાં ૧૦૧ જૈન મંદીરે અગાડીના વખતમાં હતાં, ત્યાં આ વખતે હજાર જીવજંતુ અને પ્રાણીઓના રહેઠાણ તરીકે એ મંદીર વપરાય છે. એમનાથ મહાદેવની જાહેરજલાલી કોણે નથી સાંભળી ? એ જાહેરજલાલી ધરાવનારાં મંદિરની મીલકત હજારો ગામોની હતી અને હજારો રજપુત રાજાઓ એ મંદિર ઉપર મરી ફીટતા હતા, પણ એજ મંદિર ઉપર યવનેની નજર પડતાં, મહમદ ગજનીને તે વિશે ખબર મળી અને એ મીરની જેવી ચડતી દશા હતી, તેવી જ પડતી થઈ ! બાદ ધમ અગાડી હિંદુસ્તાનમાં જ જન્મ પામે ને સર્વત્ર લાગે, પણ હમણાં જે ભૂમિમાં એ ધર્મ ઉત્પન્ન થયો, ત્યાં એનું નામ નિશાન પણ જણાતું નથી, અને તેને બદલે બરમા, સીલેન, ચીન, જાપાન વગેરે દેકાણે તે પૂર ઝળકમાં ફેલાયો છે! ઈસુ પ્રીતે જે ભૂમિમાં જન્મ લીધો અને ધર્મને ઉપદેશ કર્યો, ત્યાંજ પ્રીસ્તી પ્રજાની ઓછામાં ઓછી સંખ્યા જોવામાં આવે છે, ને જે ધર્મના સ્થાપકને વધ સ્તંભ ઉપર જડવામાં આવ્યો, તેને માનનારાઓની દુનિયામાં મોટી સંખ્યા નજરે પડે છે. જૈન ધર્મન, મહાન મહાત્મા મહાવીરસ્વામી કે જેને નમન કરનારા સંખ્યાબંધ રાજાએ હતા, તેમને માનનારા જૈિનેમાં કોઈ રાજા તે શું, પણ પ્રધાન પણ જોવામાં નથી આવત; અને તેમજ દુનિયાની બીજી દરેક ચીજ સાર છે.
બ્રાહણેની ઉત્પત્તિ
બ્રાહ્મણને ઈતિહાસિક સમય ઘણુંકોએ દસ હજાર વર્ષ ઉપરનો જણાવ્યું છે. વળી એ બ્રાહ્મણે બ્રહાના મુખમાંથી ઉત્પન્ન થવાથી
બ્રાહણ” કહેવાયા, એમ કેટલાક ઇતિહાસ કર્તાઓ અને પુરાણે પણ જણાવે છે એવી હસવા જોગ ઉત્પત્તિ યે વખતે થઈ, તે નથી જણવવામાં આવતી, પણ બ્રહ્માના મુખમાંથી બ્રાહ્મણે ઉત્પન્ન થયા, એમ તો જણાવવામાં આવે છે. પણ બ્રાહણે પહેલાં કોણ હતા, તે જણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com