________________
દુનિયાને સાથી પ્રાચિન ધર્મ.
G
r
ઉમા, અને રૂષભદેવ ભગવાન પાસે ન ગયા, તેમાં એક કારણ હતું. બાહુબળી મુતિને એવા વિચાર આવ્યો કે “ હું હુમાં પિતાજીના ચરણુ કમળ પાસે નહીં જાઉં, કેમણે હમણા ને હું જઇશ તેા, મારાથી પૂર્વે દિક્ષા લેતાર મારા નાના ભાઈઓમાં હું લપણું પામીશ.
"
બાહુબળી આવા વિચારે માનના તદન ત્યાગ ન કરતાં, પૃથ્વીમાંથી નીકળ્યા હાય અથવા આકાશમાંથી ઉતર્યા હાય, તેમ એકલાજ કાનાસર્ગ ધ્યાને ઉભા. અગ્નિના તણખા જેવી ઉષ્ણવેલુને ફૂંકનારા ગ્રોષ્મરૂતુના વટાળીઆને, અગ્નિકુંડ જેવા મધ્યાન્હ કાળના વિના તાપને, અને વર્ષા રૂતુમાં વરસાદની વૃષ્ટિધારાને પર્વતની ભાક, ચલાયમાન થયા વગર, તે મહાત્મા સહન કરતા હતા; ભિતુમાં હિમથી ઉત્પન્ન થયેલી, મનુષ્યાને વિનાશ કરનારી નદીને વષે પણુ, ધ્યાનરૂપી અગ્નિથી કર્મરૂપી ઈશ્વનને દુગ્ધ કરવામાં તત્પર થઈ, તેઓ ત્યાં સુખેથી રહયા. વાધવાણુનાંટાળાંએ પેાતાનાં શરીરને, પર્વતની તળેટીજેવા તેમના સરીર સાથે ટેકાવતા, રાત્રે નિદ્રા ભાગતા વન હસ્તીએ તેમના હાથપગને ખેંચતા, ચમરી ગાયેા પેાતાની કાંટાવાળી છમવડે તેમને ચાટતી અને બીજા પ્રાણીઓ તેમને હજારો રીતના ઉપસર્ગ કરતાં, પણ તે છતાં તે મહાત્મા ચલાયમાન થતા નહેતા. વર્ષાતુના દવમાં નિમગ્ન થયેલા તેમના ચરણને વીંધીને દર્ભની શળા ઉગી નીકળી હતી, અને વેલેથી ભરાયલા તેમના દેહમાં ચકલાંઓએ માળા બાંધ્યા હતા. વનના મારના અવાજથી ભય પામીને હારા સા, વલ્લીઓથી ગહન થએલા તે મહાત્માના શરીરઉપર ચઢી રહયા હતા, અને જાણે બાહુબળી રાજાના સેકડા હાયેા હોય તેવા જણાતા હતા.
r
આ રીતે કાર્યેાત્સર્ગમાં બાહુબળ મુનીને એક વર્ષે વીતી ગયું, અને તેજ સમયે ત્રિકાળજ્ઞાની રૂપમદેવે બ્રાહ્મી અને સુંદરીને આજ્ઞા કરી કે, “ બહુબળીએ પોતાનાં કર્મને ખપાવવાને દિક્ષા ગ્રહણ કર્યા છતાં, અને એક વર્ષ સુધી કાર્યેાત્સર્ગમાં નિમગ્ન રહયા છતાં, માહનીય કર્મના અશરૂપી માનથી તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી, પણ હમણાં તે વિષે તેને તમે ઉપદેશ કરવા બએ અને તમારા ઉપદેશથી તે માન છેાડી દેશે, કેમકે હમણાં ઉપદેશના સમય પ્રવર્તેછે, અને એ માન છેડી દેવાથી તેને કેવળજ્ઞાન પ્રાપ્ત થશે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com