________________
દુનિયાનો સૌથી પ્રાચિન ધર્મ. કયો છતાં, મારા બ્રાત ચક્ર લઈ મારી સામે લડવા આવે છે, ત્યારે તેમની દેવતાઓ સમક્ષ ઉત્તમ યુદ્ધ કરવાની લીધેલી પ્રતિજ્ઞા નષ્ટ થાય તેમાં શું નવાઈ !” એટલામાં તો ભરતરાજાએ પોતાના સર્વ બળથી તે ચક્ર બાહુબળી તરન્ન છેડયું, પણ બાહુબળીરાજા તેને અટકાવે. તે પહેલાં જ તે ચક્રે શિષ્ય જેમ ગુરૂની પ્રદક્ષિણા કરે તેમ બાહુબલીની પ્રદક્ષિણ કરી. ચક્રીનું ચક્ર સામાન્ય સગાત્રી ઉપર ચાલી શકતું નથી, અને તે કારણે તે, પક્ષો જેમ પાછું માળામાં આવે અને અશ્વ જેમ તબેલામાં આવે, તેમ ભરત રાજાના હાથ ઉપર જઈ બેઠું. વિચારમાં પડેલા બાહુબળીએ તે પછી પોતાની સાથે અન્યાય યુદ્ધ કરનાર પિતાના ભાઈ ‘ઉપર પોતાની મુષ્ટિને પ્રહાર કરી પોતાના હાથની શક્તિ બતાવવાનો વિચાર કર્યો, અને તે વિચારથી પોતાની ભયંકર મુષ્ટિ ઉગામી ભરત તરફ દેડ. પણ ભરત સમક્ષ પહોચતાંજ એ મહાસત્વ, સમુદ્ર જેમ મર્યાદામાં રહે તેમ સ્થિર થઈ ગયે, અને વિચાર કરવા લાગ્યો કે, “અહો ! અન્યાયથી યુદ્ધ કરનાર અને પોતાના ભાઈઓનાં રાજ્ય પચાવી પડનાર રાજ્યલુબ્ધ ભારતની માફક, રાજ્યમાં લુબ્ધ થઈ હું મોટા ભાઈને વધ કરે તો તે માટે હું કેટલો પાપી થઈશશિકારી પોતાના શિકારને મારી નાખે છે તે તેને પોતાના કરતાં જુદું પ્રાણી જાણીને, પણ હું મારા સગાવી ભાઈને જ મારી નાખીશ તે હું શિકારી કરતાં પણ વધુ પાપી થાઇશ.”
ઉપર પેતાની પોતાની સહાય ઉપર જ
અસાર સંસાર
અસાર સંસારમાં સાર માનનારા, રાજ્ય માટે ભાઈભાંડનાં ખૂન કરનારા અથવા જાન લેનારા, મનુષ્યો નહીં પણ અધમાધમ નરપિશાચજ છે. લેબી માણસ કદી પણ ધરાતે નથી તમ, અને મદિરાથી તૃપ્તિ ન પામનારા મદિરાપાની માણસ માક રાજ્યની પ્રાપ્ત થશે તેપણ શું તેથી સંતોષ થશે ખરે છે ! એ રાજ્યલક્ષ્મી અમાવસ્યાની રાત્રિ મારક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com