________________
દુનિયાને સૈથી પ્રાચિન ધર્મ
લે આપના તાનાજ બળનો નાશ કરવા માં આપના પિતા રાજ હાથનું છેદન કરવા ૨૫, આપના પોતાનાજ લોહીને વહેવડાવવા ૨૫ અને આપના પિતાના કુટુંબના નાશ રૂપ છે ! ફક્ત યુદ્ધ કરવામાં તમને આનંદ મળે છે તેજ કારણેદુનિયામાં હવે બીજે શત્રુ નહિ હેવાથી આપ પોતાના ભાઈ સામે લડવા નીકળો, તે ઠીક નથી.. અભક્ષનું ભક્ષણ કરનાર નર પીશાચે જેમ થોડા કાળની રસ પીતીને માટે, પક્ષિ સમુહને નાશ કરે, તેમ તમે ક્રીડા કરવા માટે આ દુનિયાને નાશ કરવાનું કામ આવ્યું છે તે ઠીક નથી ! શીતળ ચંદ્રથી જેમ અગ્નિનો વરસાદ થવે અનુચિત છે તેમ જગત્રાતા રૂષભદેવના પુત્ર ભરતરાજાથી શ્રા સાથે લડવાનું કામ અનુચિત જ છે હે નરદેવ ! ‘તમે આ યુદ્ધનો ત્યાગ કરો! તમે યુદ્ધથી હાથ ખેંચી પાછા વળે
એટલે બાહુબળી પણ પાછા જશે. તમે આ લડાઈના કારણ રૂપે છે. દુનિયાના નાશ કરવાના પાપનો પરિહાર કરવાથી તમારું સારંજ થશે! રણને ત્યાગ કરવાથી બંને સેનાઓનુ કુશળ થશે!”
દેવતાઓની શીખામણથી અને સત્યથી ભરપુર વયનો સાંભળ તેશ્વર વિચારમાં પડવા કહેવું તેને લાંબે વિચાર કર્યો પછી દેવતાઓના વચનના જવાબમાં દિગવિજય કરી આવેલા અને ચક્રવતી થવાની ઇચ્છાવાળા ભરતેશ્વર બેલ્યા ઉઠયા “દેવતા! મારાં હિતનાં વચન સાંભળી મને આનંદ થાય છે, પણ તમે જે કારણ એ સંગ્રામ થવા વિષે જણાવ્યાં છે તે વાસ્તવિક નથી; “હું બળવંત છું: એ ઇચ્છાથી આ લડાઈ કરવા મેં ઈચ્છા નથી કરી; મેં. છ ખંડ ભરત ક્ષેત્રના રાજાઓને હરાવી વિજય કર્યો, તે છતાં મારા ભાઈજ મારે “વશ મ નહિ? એમાં વિધિએજ કાંઇ ભેદ અમારા વચ્ચે રાખ્યો છે. પૂર્વે એજ મારો નાનો ભાઈ નિંદાને દુશ્મન, શરમાળ, વિનયી, વિવેકી, શાને વિદ્વાન હતો ને મને વડીલ તરીકે ગણતો હતે; પણ સાઠ હજાર વર્ષો સુધી હું દિવિજય કરવા ગયો તે પછી હમણાં જોઉં છું. તે તે તદન ફેરવાઈ ગયો છે. આટલાં વર્ષ હમે છુટા થયા તેથીજ આમ થયું કહશે! મેં તેને બોલાવવા દૂત મોકો પણ આવ્યું નહિ. હું તેને કાંધ. પણ તેમના કારણે બેલાવતો નહતો પણ તેના નખ્યા વગર ચક નમ
પર ભરત
જિએન છતાં મારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com