________________
ર
ખંડ પહેલેા–પ્રકરણ ૨.
કુલ ખાવા લાગ્યા; વળી કેટલાક કાચું અનાજ, જે પેાતાની મેળે, ખેડયા વગર ઉગતુ હતુ', તે ખાવા લાગ્યા, પણ કાચું અનાજ ખાવાથી તેઓની સુધા તૃપ્ત ન થવાથી તથા તેઓને ધણી પીડા થવા લાગ્યાથી, તેઓ શ્રી રીષભદેવ પાસે એ બાબતની પૂરીઆદ લાવ્યા. રીષભદેવે તેમને કહ્યું કે તમે અનાજને હાથમાં મસળી તેનાં ફેતરાં કાઢીને ખાઓ. તેમ કરવાથી ને તેવું અનાજ ખાવાથી પણ તેઓને પેટમાં દરદ થવા માંડયુ, ત્યારે પ્રીથી યુગલીઆએ રીષભદેવ પાસે પૂરીઆદ કરવા ગયા; તેવખતે કાચુ' અનાજ ખાવાની રીત રીધમદેવે બતાવી.
પ્રયત્ન
આજ વખતે જંગલેામાં માંસ તથા લાકડાંઓના ધસાવાથી અગ્નિ ઉત્પન્ન થયા. અગ્નિ ઉત્પન્ન થવાથી. આસપાસ આવેલુ` ધાસ બળવા લાગ્યું, પણ લેાકાએ તે અગ્નિ કેાઈ પણ દિવસ નહિ જોયે। હાવાથી, ને રૂપમાં તેજસ્વી જોયાથી, રત્ન હશે એમ ધારી તેને પકડવા કરવા માંડયા. તેમ કરતાં તેએ દાઝયા અને તેની પૂરીઆદ રીષમદેવજીને કરવામાં આવી. તેમણે તેને કેવી રીતે અગ્નિ લાવવા તે શીખવ્યું. પછી તેએાએ દેવને પુછ્યું, કે અમે અગ્નિને શું કરીએ ? રીષભદેવે તેમને માટીનું એક કુંડુ બનાવી આપી, તેવાં બીજાં બનાવતાં શીખવી, તે કુંડામાં અનાજ પાણી નાખી, અગ્નિ ઉપર પકાવી, રાંધીખાવાની વિધિ ખતાવી; જેણે તે કુંડુ પહેલાં બનાવ્યું તે કુભાર કહેવાયા ને તે રાજા હાવાથી કુંભાર એટલે પ્રજાપતિ-રત્વ એમ પણ કહેવાયું.
એજ રીતે રૂષભદેવે જુદા જુદા કારીગરાની વિદ્યા જુદા જુદા માણસને શીખવી, અને તેથી પાંચ મૂળ જાતના કારીગર બન્યા. (૧) કુંભકાર, (ર) લેાહાર, (૩) ચિત્રકાર, (૪) વણનાર અને (૫) હજામ.
ઉપલા દરેકના વીશ ભેદ છે, એટલે કે બધા મળી એકસ જાતન કારીગર થયા.
વળી શ્રી રૂષભદેવે કેટલાક મનુષ્યાને ખેતી કરવાનુ` કામ, અને બીજાઓને વ્યાપાર કરવાનું કામ વગેરે શીખવ્યાં.
વળી એમનીજ સુચનાથી પ્રથમ, એરણ, હથોડા તથા સાંસી વગેરે બનાવવામાં આવ્યાં, કે જેનાથી બીજી વસ્તુ ઉપયાગમાં લેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com