________________
દુનિયાના સાથી પ્રાચિન ધર્મ.
૫૭
હાવાથી, ભરતરાજાએ તેના ઉપર ચઢાઈ કરવાનું અત્યાર સુધી ઠીક વિચાર્યું નહોતું. બાહુબળી પાતાના નામ પ્રમાણે મહા બળવાન અને પુરૂષોના ખળનો નાશ કરનાર હતા. તેની શક્તિ એવી જો એક તરણ્ ભરતક્ષેત્રના સર્વે રાજાએ હાય ને બીજી હાય, તે તે સર્વેને બાહુબળી એકલા હરાવી શકે. રાજાને જીતવાનું કામ ધણુંજ મુશકેલ હતું, પણ લેાસ નથી કરાવતાં ?
ગણાતી હતી કે, તરર્ બાહુબળા આવા બાહુબળી અને તૃષ્ણા શુ
ભાતૃ પ્રેમ અને રાજ્ય પ્રેમ
"
ભરતરાજાને ચક્રવર્તી થવાની લેહ લાગી રહી હતી, એ કારણે તેણે સુવેગ નામના એક દૂતને બાહુબળીની રાજ્યધાની તક્ષશિલા નગરીએ મોકલ્યા. બાહુબળીએ સવેગને જોઈ પુછ્યુ, “ વેગ 1 મારા ભાઇ ભરતરાજા કુશળ તે છેની ? રૂષભદેવ જેવા પિતાએ સુખી કરેલી વિનિતાનગરીની પ્રજા કુશળ તેા છે ? ” સુવેગે જવાબ આપ્યા, ‘ મહારાજા ભરત જેવા આખી પૃથ્વીને જીતનાર કુશળ હોય તેમાં શુ નવાઈ છે ? હવે તે ક્ત એટલું જ અેછે કે તમે તેમને નમા, કારણ કે તે ત્તમા` રક્ષણુ કરનાર વડીલ ભાઈછે ! તમે વિનિતાનગરીએ પધારી તેમને નમીને હર્ષે પમાડે તેાજ તમે ભાપણાને યોગ્ય છે, નહીં તે તમે કઠોર હૃદયના છે. એમ હું ગણીશ 1 ઇંદ્ર જેવા તેમની સેવા કરે છે. એટલે તમેતેમનીસેવા કરશે। તે તે ખોટું નહીં કહેવાશે ! જો તમે એમ નહીં કરો તા ભરત મહારાજ તમારા નાશ કરશે.
.
બાહુબળીના જવાબ.
બાહુબળીએ જવાનમાં કહ્યું ” મોટાભાઈ ભરત મારા પિતા તુલ્ય
"
•
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com