________________
દુનિયાને સૌથી પ્રાચિન ધર્મ.
દરબારના રાજ્યકુમારે પણજ્ય તેજના અત્યંત અભિમાની છે અને લડાઈના મેદાનમાં પડવાને માટે હમેશાં તત્પર રહે છે. જેવા બાહુબળી અભિમાની છે તેવાજ તેમના મંત્રીઓ પણ છે. સતી સ્ત્રી જેમ એકજ પતિને ઓળખે છે તેમ તેઓ પણ ફક્ત બાહુબળીને જ રાજા તરીકે જાણે છે અને બીજે રાજા હોય એમ તેમના ખ્યાલમાં પણ નથી. કર ભરનારા, અને મેહનત મજુરી કરી પેટ ભરનારા અને ગર્ભશ્રીમતિ પણ સેવક માક, બાહુબળી રાજાની સેવામાં રહી તેમનું સારું કરવા ઇચ્છા ધરાવે છે. તે અન્નદાતા ! તમારા પરાક્રમી ભાઈ રણસંગ્રામમાંજ આપને મળી આપનાં દર્શન કરવા આપને તેડે છે, ”
સત્યની કદર.
- - ભારત રાજા આ સાંભળી અજાયબ થયા નહિ પણ વિચારમાં પડી ગયા. નાનપણમાં બાહુબળીનું જોર અને પરાક્રમ કેવાં હતાં તે તેમને યાદ આવ્યાં. હવે શું બોલવું તેના તે વિચારમાં પડયા. જે વાત તેને સુવેગે સંભળાવી હતી તે તદન સત્યજ હતી. ત્યારે શું કરવું ! પોતાની રાજ સભામાંજ પોતાના નાનાભાઇનો પ્રસંશા સાંભળીને પિતાની આબર ઓછી થવા દેવી ! બીજા રાજાઓની માફક ન વર્તતાં ભરતરાજાએ આ વખતે જે વર્તન કર્યું, તે ઘણું જ ઉંચ અને પ્રસંશનીય હતું. તેમણે માન અહંકાર અને અસત્યને છોડી સત્ય શું હતું તેજ બલવાનું નક્કી કર્યું. તે બોલ્યા “મારાભાઈ વિષે જે સુવેગે જણાવ્યું, તે સત્ય છે. નાનાપણમાં રમતાં રમતાં મેં તેને અનુભવ પોતેજ કર્યો હતો. આખી પૃથ્વી તેના બળથી ધ્રુજે એવા તે પરાક્રમી છે. તમે જે કંઈ જણાવ્યું છે તે તદન ખરં અને આબેહુબ છે, ને મારા ભાઈ તેથી પણ અધિક છે એ મને અનુભવે છે. એવા નાનાભાઇ પરાક્રમી હોવાથી હું વધુ આનંદ પામું છું, કેમકે જેમ એક હાથ નાનો અને બીજો મોટો હોય તો તે શરી રને શાભા નહીં આપતાં શરીરને બદસરત કરે છે, તેમજ મારો ભાઈ મારા જેવા જ છેએ જાણી હું ખુશ છું. અને તેથી તેણે જે અપમાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com