________________
દુનિયાના સૌથી પ્રાચિન ધર્મ.
સમ
..
પ્રધાનાએ, સેનાપતિઓ વગેરેએ તેમને આવકાર આપ્યા એ આવકા રથી ભરતમહારાજ આન’દ પામ્યા, પણ પેાતાના ૯૮ ભાઈઓમાંથી કાઈ તેમને આવકાર આપવા નહીં આવ્યા તેથી તે ખેદ પામ્યા અને તે ભાઈઓને કહેવડાયું કે, ભરત રાજાની સેવા કરવા તમે કેમ આવતા નથી. ભરતના ૯૮ ભાઇઓને આથી ધણુ* ખાટું લાગ્યું ને કહ્યું કે અમે તેમની સેવા કરવા શા કારણે આવીએ તે અમે સમજી શકતા નથી. હમારા પિતાજીએ દરેકને જુદાં જુદાં રાજ્ય વેહુંચી આપ્યાં છે ને અમે સા સ્વતંત્ર ઇએ, તેમ છતાં ભરત મહારાજ અમારા રાજ્યેતે ખડીયાં બનાવવા ઇચ્છે છે તે અમે એ વાત રૂષભદેવને નિવેદન કરીશું !!
આમ કહી અષ્ટાપદ પર્વત ઉપર જ્યાં રૂષભદેવ ખીરાગૈયા હતા, ત્યાં ૯૮ ભાઈઓ ગયા અને પ્રભુની પ્રદક્ષિણા કરી, પગે પડી સ્તુતિ કરી કહ્યું, “ સ્વામી ! આપે અમે દરેક ભાઈને જુદાજુદા દેશે વહેંચી આપ્યા છે, તે છતાં વડીલભાઈ, અમારા દેશ લઈ લેવા અથવા અમને તેના સેવક થવા જણાવે છે; એ બેમાંથી એકે બને એવું નથી, ત્યારે યુદ્ધ કર્યા વગર ખીને રસ્તા નથી, પણ વડીલની આજ્ઞા વગર ખીજુ ક્રાં! પણુ કરવા અમે યાગ્ય ધારતા, તેથી શું કરવું તે વિષે આજ્ઞા કરી
"D
રાગ દ્વેષ વગેરે સાથે યુદ્ધ કરો.
*
મહાન કૃપાળુ ભગવાને એના જવાબમાં જણાવ્યુ, જે “ જગતની જુઠી માયા તરપ્ તમે ઢારાઓ છે. દુનિયામાં સૌથી વધુ દુ:ખ દૈનાર અને મેટા વેરી રાગ, દ્વેષ, મેાહ, માયા, વગેરે છે તેમની સામે લડવા ને બદલે તમે તમારા ભાઇ સાથે લડવા શા કારણ તૈયાર થયા છે ? તમે જે રાજ્ય રૂપી લક્ષ્મી ભોગવેછે તે અનેક ભવસાગરમાં ફેરવનારી, અતિ પીડા આપનારી અને નાશવત છે, તેથી એ રાજ્ય લક્ષ્મી ઉપર મેહ ન લગાડતાં, મેક્ષ પ્રાપ્તિ કરાવે એવી લક્ષ્મી ઉપર મન દોડાવેા. આવાં ભગવાનનાં વચન સાંમળી ૯૮ ભાઇઓની દુનિયાં ઉપરની તા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com