________________
દુનિયાને સૈાથી પ્રાચિન ધર્મ
માટે મહત્સવ કરવામાં આવ્યો; ધણ દાન દેવામાં આવ્યાં, અને બીજી પણ કેટલીક ધામધુમ કરવામાં આવી.
રૂષભદેવ નામનું કારણ રૂષભદેવની માતા મરૂદેવીએ, પિતાના પુત્રના જન્મ પહેલાં સ્વખમાં વૃષભ—બળદ, જોવાથી તથા રૂષભદેવ ની બે સાથળ ઉપર વૃષભનું ચિન્હ હેવાથી, તે પુત્રનું નામ રૂષભદેવ અથવા રીશભદેવ પાડવામાં આવ્યું.
1. ઈવાકુવંશ તથા કાશ્યપ ગેત્રનું કારણ
ક્રમે ક્રમે રીશભદેવ મોટા થયા, તેમની નાની ઉમરમાં, તે એક વખત પોતાના પિતાના મેળામાં બેઠા હતા, તે વખતે પંજ ઈદંડ લઈ રાજ્ય સભામાં આવ્યા તે રીશભદેવે જોયું. ઈકે તેમને પુછયું “નાથ, તમે ઇસુ ભક્ષણ કરશે ?” રીશભદેવે મરછ બતાવી હાથ પ્રસા, કે ઈકે તે દંડ તેમને આપ્યું ને ત્યારથી રીષભદેવજીનો ઈક્વાકુ વંશ . સ્થાપન થયો. વળી તે વખતે તેમના બધા સગાઓએ કાશકાર પી, તેથી તેમના ગેત્રને કાશ્યપ ગોત્રનું નામ આપવામાં આવ્યું.
લગ્નની ઉત્પત્તિ.
દુનિયાપર સિથી પહેલા લગ્ન.
– ઝર- નાભિકલકરના કાળમાં, એક વખત એક છોકરો તથા છોકરી, બંને યુગલીઆ ભાઈ બહેન, રમતા હતા, તેમના ઉપર એક તાડ વૃક્ષની છાયા આવી રહી હતી કે તેઓ રમવામાં એટલા બધા ભગ્ગલ થઇ ગયા હતા કે, તાડના ઉપરથી એક મોટું ફળ પડતું તેઓએ જોયું નહિ. તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com