________________
ધર્મપરીક્ષા
अनाभोगो वा इति गाथार्थः ।
ચન્દ્રઃ તેનું મૂળ મિથ્યાત્વ છે. તે ભવ્યોને આભિગ્રહિકાદિ પાંચ પ્રકારે હોય છે. અભવ્યોને આભિગ્રહિક કે અનાભોગ હોય છે.
यशो० : तम्मूलं ति । तस्य = अनन्तसंसारहेत्वशुभानुबन्धस्य मूलं मिथ्यात्वं, उत्कटहिंसादिदोषानामपि मिथ्यात्वसहकृतानामेव तद्धेतुत्वाद्,
=
=
चन्द्र० : ननु कथं मिथ्यात्वं अशुभानुबन्धमूलं, कथं नु हिंसादयस्तन्मूलानि न भवन्ति ? इत्यत्र कारणमाह - उत्कटहिंसादिदोषानामपि = मन्दहिंसादिदोषानां तावदशुभानुबन्धहेतुत्वं नास्त्येव, किन्तु य उत्कटहिंसादिदोषाः, तेषामपि इत्यपिशब्दार्थः । मिथ्यात्वसहकृतानामेव मिथ्यात्वसहाय्ययुक्तानामेव, न तु तद्रहितानामित्येवकारार्थः । तद्धेतुत्वात् अशुभानुबन्धहेतुत्वात् । तथा च मिथ्यात्वाभावकाल उत्कटहिंसादिसत्त्वेऽपि अशुभानुबन्धो न भवतीति अन्वयव्यभिचारसत्त्वान्न उत्कटहिंसादिदोषानां अशुभानुबन्धहेतुत्वमिति तात्पर्यार्थः । कारणसत्त्वेऽपि कार्याभावः = अन्वयव्यभिचारः । एवं उत्कटहिंसाद्यभावेऽपि मिथ्यात्व - मात्रादशुभानुबन्धः सम्भवतीत्येवं व्यतिरेकव्यभिचारः ।
ચન્દ્ર : (પ્રશ્ન : “મિથ્યાત્વ એ જ અશુભાનુબંધનું મૂળ છે” એમ શી રીતે કહી શકાય ? શું હિંસા વિગેરે દોષો અશુભાનુબંધના કારણ નથી ? મૂળ નથી ?)
ઉત્તર : ના. એનુ કારણ એ છે કે સામાન્ય હિંસાદિ તો અશુભાનુબંધનું કારણ ન જ બને. પણ જે ઉત્કટહિંસાદિ દોષો છે ને ? તે પણ મિથ્યાત્વની સહાયવાળા હોય તો જ અશુભાનુબંધનું કારણ બને છે. (એટલે જો મિથ્યાત્વ ન હોય તો ઉત્કટહિંસાદિ હોવા છતાં પણ અશુભાનુબંધ પડતો નથી. માટે અન્વયવ્યભિચાર આવવાથી ઉત્કટહિંસાદિ એ અશુભાનુબંધનું મૂળ ન બને.
એમ ઉત્કટહિંસાદિના અભાવમાં પણ મિથ્યાત્વમાત્રથી પાપાનુબંધ સંભવે છે એટલે એ પ્રમાણે વ્યતિરેક વ્યભિચાર પણ આવે.)
यशो० : अन्यथा दोषव्यामूढताऽनुपपत्तेः ।
चन्द्र० : ननु “मिथ्यात्वसहाय्यरहिता हिंसादयोऽशुभानुबन्धहेतवो न भवन्ति" इत्यत्रैव
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૨૨