________________
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英次選英英英英英英英英英英英英英英英英
Boooooooooo ooooooooooooooooooo परीक्षा में अज्ञानिनस्तादृशप्रकारेण या निजमताभिरुचिः, येन मध्यस्था न तं सम्यग्बोधं कारयितुं समर्था
भवन्ति, सा आभिग्रहिकमिथ्यात्वमिति संक्षेपार्थः । स्पष्टार्थस्तु प्रदर्शयिष्यमाणात् पदकृत्याद् । * ज्ञास्यत एवेति ।
___ दृष्टान्तमाह - यथा इत्यादि । स्वस्वदर्शनप्रक्रियावादिनां = 'आत्माऽनित्य एव'इत्यादिरूपा से या निजनिजदर्शनस्य प्रक्रिया, तत्प्ररूपकाणामिति ।
ચન્દ્ર : ૧. આ પાંચ મિથ્યાત્વોમાં પ્રથમ આભિગ્રહિક મિથ્યાત્વનો અર્થ આ જ નું પ્રમાણે છે કે જેણે જીવાદિ તત્ત્વો નથી જાણ્યા, તે વ્યક્તિઓની પોતપોતાના સ્વીકારેલા જે + અર્થોની શ્રદ્ધા કે જે શ્રદ્ધા એ વ્યક્તિઓમાં અપ્રજ્ઞાપનીયતાને સ્થાપિત કરનાર હોય તે રે
શ્રદ્ધા જ આભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય. (અહીં “આત્મા નિત્ય જ છે, આત્મા અનિત્ય * જ છે” ઈત્યાદિ સ્વસ્વાસ્થૂપગત અર્થો કહેવાય. તથા ગીતાર્થસંવિગ્નો પણ જેમને સાચો { પદાર્થ સારી રીતે સમજાવે, છતાં જેઓ ન સ્વીકારે તેઓ અપ્રજ્ઞાપનીય કહેવાય. તેઓમાં રે રે અપ્રજ્ઞાપનીયતા કહેવાય.) છે દા.ત. પોતપોતાના દર્શનની પ્રક્રિયાને બોલનારા બૌદ્ધ-સાંખ્ય વિગેરેને આભિગ્રહિક મિથ્યાત્વ છે. કેમકે તેઓ તત્ત્વ જાણતા નથી અને તેઓએ પોતાના પદાર્થો ઉપર એવી તો શ્રદ્ધા કરી છે કે ગીતાર્થસંવિગ્નો ગમે તેટલું સમજાવે છતાં તેઓ સમજતા જ નથી, જે અપ્રજ્ઞાપનીય બન્યા છે.
यशो० : यद्यपि वैतण्डिको न किमपि दर्शनमभ्युपगच्छति तथाऽपि तस्य स्वाभ्युपगतवितण्डावादार्थमेव निबिडाग्रहवत्त्वादाभिग्रहिकत्वमिति नाव्याप्तिः।
चन्द्र० : ननु कुतर्कैः सर्वेषां दर्शनानां खण्डनकरणं वितण्डा, तत्कारी वैतण्डिको न किमपि दर्शनं स्वीकरोति, ततश्च स सर्वदर्शनप्रक्रियावादी नास्ति । ततश्च तस्मिन्प्रकृतलक्षणं न घटते । एवं च स आभिग्रहिकमिथ्यात्वी न स्यात् इत्याशङ्कायामाह-यद्यपि वैतण्डिकः g= कुतर्कैः सर्वेषां दर्शनानां खण्डनकरणलीनः, न किमपि = सांख्यं जैनं बौद्धं अन्यद् वा में प्रसिद्धं दर्शनं अभ्युपगच्छति = स्वीकरोति । तथा च हे पूर्वपक्ष ! एतावत्त्वद्वचनं सत्यं, तथापि = परन्तु तस्य = वैतण्डिकस्य स्वाभ्युपगतवितण्डावादार्थमेव = स्वेनाभ्युपगतो ॐ यो वितण्डावादः = कुतः सर्वेषां दर्शनानां खण्डनरूपस्तदर्थं एव, 'किं यस्य कस्यचित् * *दर्शनस्य श्रद्धानस्य वैतण्डिके अन्वेषणया प्रयोजनम् ? स्वाभ्युपगतस्य वितण्डावादस्यैव
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૬