________________
**********
ત્ર ધમપરીક્ષા
=
चन्द्र० : अत्र कश्चित्पूर्वपक्षं प्रति प्रश्नं करोति ननु इत्यादि, सूक्ष्मा निगोदा एव નિશોનીવા વ્ કૃતિ । અન્યાઃ = अव्यवहारिणः, तेभ्यः = सूक्ष्मनिगोदेभ्यः अन्ये बादरनिगोदजीवाः पृथिव्यादयश्चेति । शेषं स्पष्टम् ।
-
-
ચન્દ્ર : પ્રશ્ન : પૂર્વપક્ષ ! તું બાદરનિગોદજીવોને વ્યવહારી માનવાની વાત કરે છે. પરંતુ યોગશાસ્ત્રની ટીકામાં આ પ્રમાણે પાઠ છે કે “બધા જીવો વ્યવહારી અને અવ્યવહા૨ી એ રીતે બે પ્રકારે છે. અર્થાત્ બે પ્રકારમાં જ સઘળા જીવો વહેંચાઈ જાય છે. તેમાં સૂક્ષ્મ એવા જે નિગોદો = નિગોદજીવો છે, એ જ અન્ય = અવ્યવહારી છે.” (વ્યવહાર્યવ્યવહારિતયા શબ્દમાં અવ્યવહારી શબ્દ અન્તે છે. એટલે “અન્ય” પદથી તેનું ગ્રહણ થાય છે.) એ સિવાયના બાકીના બધા જીવો (બાદર નિગોદજીવો વિગેરે) વ્યવહારી છે.
હવે આ પાઠ પ્રમાણે તો બાદરનિગોદજીવોની વ્યવહારી તરીકે સિદ્ધિ થાય છે. અને તો પછી તેઓને અવ્યવહા૨ી શી રીતે માની શકાય ?
यशो० : न, तत्र 'सूक्ष्मनिगोदा एवान्त्याः' इति पाठस्यापि दर्शनात् तत्र सूक्ष्माश्च निगोदाश्चेतीतरेतरद्वन्द्वकरणेऽसंगतिगन्धस्याप्यभावात्
चन्द्र० : पूर्वपक्ष: समाधानमाह - सूक्ष्मनिगोदा... इत्यादि । पाठस्यापि = योगशास्त्रवृत्तौ पाठान्तरस्यापि दर्शनात्, तत्र = पाठान्तरे सूक्ष्माश्चेत्यादि । असंगतिगन्धस्यापि असंगतिस्तावद् दूरे एव, तस्य गन्धस्यापि इत्यपिशब्दार्थः । पाठान्तरानुसारेण सूक्ष्मजीवानां निगोदजीवानां चाव्यवहारित्वं सिद्ध्यति, निगोदजीवाश्च सूक्ष्मनिगोदजीवा बादरनिगोदजीवाश्चोभयेऽपि । एवं च प्रकृतपाठान्तरबलाद् बादरनिगोदजीवानां अव्यवहारित्वमेव सिद्ध्यति इति न कश्चिद् विरोध: ।
ચન્દ્ર : પૂર્વપક્ષ : અરે ભાઈ ! યોગશાસ્ત્રની ટીકામાં જેમ “સૂક્ષ્મા નિોવા વાત્ત્વા:’’ પાઠ દેખાય છે ને ? એમ ક્યાંક “સૂક્ષ્મનિોવા વાન્યાઃ” એવો બીજો પાઠ = પાઠાન્તર પણ દેખાય છે. એમાં તમારા પાઠમાં તો સૂક્ષ્મશબ્દ નિગોદનું વિશેષણ જ બનવાથી સૂક્ષ્મનિગોદ જ અવ્યવહારી તરીકે સિદ્ધ થાય. પણ બીજા પાઠાન્તરમાં તો “સૂક્ષ્મનિગોદ” એમ સમાસ બનેલો છે. અને તેમાં કર્મધારય કરવાને બદલે દ્વન્દ્વસમાસ કરી શકાય છે. એટલે “સૂક્ષ્માશ્વ નિગોદાશ્વ” એમ સમાસ થાય. અર્થાત્
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા - ગુજરાતી વિવેચન સહિત ♦ ૧૦૪