Book Title: Dharm Pariksha Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 158
________________ ધર્મપરીક્ષા માગ 00000000000000000000000000000x0x0x0x0x0x0x0x0x0x0x0x0x0x0x0ory જ રહે છે. તે યુક્તિમાં પૂર્વપક્ષે “સિક્વંતિ નત્તિયા” એ વિગેરે પાઠ દ્વારા વ્યવહારરાશિથી રે જ સિદ્ધોની અનંતગુણતાને વ્યવસ્થાપિત કરીને તેનાથી અનંતગુણ તરીકે બાદરનિગોદ જીવોની # હું અવ્યવહારિતા સિદ્ધ કરેલી. (પૂર્વપક્ષે કહેલું કે સિન્કંતિ પાઠથી સિદ્ધો વ્યવહારરાશિથી છે અનંતગુણ સિદ્ધ થાય છે. હવે જો બાદરનિગોદજીવોને વ્યવહારરાશિમાં માનો, તો સિદ્ધો પર કે તેમનાથી પણ અનંતગુણ સિદ્ધ થાય. જ્યારે ખરેખર તો બાદરનિગોદજીવો સિદ્ધોથી જ ૪ અનંતગુણ છે. એટલે આ આપત્તિ દૂર કરવા બાદરનિગોદ અવ્યવહારી માનવા જોઈએ.) ; * यशो० : तदसत्, ततः सिद्ध्यवच्छिन्नव्यवहारराश्यपेक्षया सिद्धानामनन्तगुणसिद्धावपि में सामान्यापेक्षया तदसिद्धेः, a૦ : મહોપાધ્યાયા: પ્રફુ - તલ = પૂર્વાક્ષેત્રેવસ્થાપિત વાદ્રનિદ્રजीवानामव्यवहारित्वं न सम्यक् । तत्र कारणमाह - ततः = "सिज्ज्ञंति जत्तिया किर" इति से से शास्त्रपाठात् सिद्ध्यवच्छिन्नेत्यादि, मोक्षावच्छिन्ना या व्यवहारराशिः, तदपेक्षया * सिद्धानामनन्तगुणसिद्धावपि सामान्यापेक्षया व्यवहारराशिमात्रापेक्षया तदसिद्धेः = सिद्धानां अनन्तगुणत्वासिद्धेः । तथा च प्रकृतपाठबलात् सिद्धाः सिद्ध्यवच्छिन्नव्यवहारराशित एवानन्तगुणाः । सम्पन्नाः, न तु सामान्यव्यवहारराशितोऽनन्तगुणा इति सामान्यव्यवहारराश्यन्तर्गतानां में में बादरनिगोदजीवानां सिद्धेभ्योऽनन्तगुणत्वं युक्तमेव । न तत्र परस्परं कश्चिद् विरोधः । जीवानां में * सिद्धिगमनात्कारणाद् ये जीवा अव्यवहारराशितो विनिर्गत्य व्यवहारराशौ समागताः, मोक्षं अचानधिगतास्तिष्ठन्ति ते सिद्ध्यवच्छिन्नो व्यवहारराशिः कथ्यत इति बोध्यम् । કે ચન્દ્રવ : મહોપાધ્યાયજી : પૂર્વપક્ષે બાદરનિગોદજીવોનું અવ્યવહારિત્વ જે કે વ્યવસ્થાપિત કર્યું તે બરાબર નથી. કેમકે સિન્નતિ.... એ પાઠ દ્વારા એટલે સિદ્ધ થાય કે # સિદ્ધિથી અવચ્છિન્ન જે વ્યવહારરાશિ છે, તેના કરતા સિદ્ધો અનંતગુણ છે. (જીવોના જે મોક્ષગમન રૂપી કારણને લઈને જે જીવો અવ્યવહારરાશિમાંથી બહાર નીકળેલા હોય છે છે અને હજી મોક્ષ ન પામ્યા હોય તે બધા સિદ્ધિથી અવચ્છિન્ન વ્યવહારરાશિ ગણાય છે.) તે # પણ એ પાઠ દ્વારા વ્યવહારરાશિસામાન્યની અપેક્ષાએ તો સિદ્ધોની અનંતગુણતા સિદ્ધ નું કન જ થાય. અર્થાત્ “સિદ્ધો સિદ્ધ્યવચ્છિન્ન વ્યવહારરાશિથી અનંતગુણ છે.” એમ એ છે પાઠથી કહી શકાય. પરંતુ “સિદ્ધો વ્યવહારરાશિથી અનંતગુણ છે” એમ એ પાઠથી ન કે કહી શકાય. અને એટલે નીચેના બેય વાક્યો વચ્ચે વિરોધ રહેતો નથી. (બાદર નિગોદને જે વ્યવહારી માનવા છતાં પણ.). 英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英 双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双孩表現寒寒寒寒寒寒寒寒寒寒寒寒观观观观观观观观观观观观观观观琅琅琅琅琅琅寒寒寒寒寒 મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત બ ૧૪૩.

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178