________________
**********************************
धर्मपरीक्षा ०००
प्रज्ञापनाद्यागमविरूद्धानि वचनानि = व्यवहारिणामपि अनन्तपुद्गलपरावर्त्तपरिभ्रमणादिप्रतिपादकानि । तत्र = तेषु वचनेषु तीर्थान्तर्वर्त्तिनां तपागच्छमध्यवर्त्तिनां भवभावनावृत्त्यादिरचयितॄणां असद्ग्रहाभावात् = ते हि महात्मानः, ततस्तेषां कदाग्रहो न सम्भवति, ततश्च कदाग्रहाभावात् अनाभोग एव = अनुपयोग एव कारणं = जिनागमविरूद्धेषु वचनेषु कार्यरूपेषु इति । तत्रपदस्य कारणपदेन सहान्वयः ।
=
=
पूर्वपक्ष एव आह तथा अभव्या न व्यवहारिणः = अन्यथा मोक्षापत्तेः, नाप्यव्यवहारिणः = पृथ्व्यादिव्यवहारविषयत्वात् । व्यवहारित्वादिव्यपदेशबाह्याः आदिशब्दादव्यवहारित्वपरिग्रहः । इति = व्यवहारित्वादिव्यपदेशबाह्यत्वात् कारणात् ते अभव्याः । ननु व्यवहारिकमध्ये तेषां गणनं कथं न क्रियते ? इत्यत्र कारणमाह - तेषां अभव्यानां सम्यक्त्वेत्यादि, व्यवहारिणां मध्ये अनादिमिथ्यात्विनः, सम्यग्दृष्टयः, सम्यक्त्वपरिभ्रष्टादयश्चापि भवन्ति । तत्र सम्यक्त्वप्रतिपतिता:, तेषामपि अनन्तभागवर्त्तिनोऽभव्याः, ततश्च तेषां अल्पत्वात् न ते व्यावहारिकमध्ये विवक्षिताः ।
*****
=
=
ચન્દ્ર : પૂર્વપક્ષે પોતાના ગ્રન્થમાં જે કહ્યું છે કે, “ક્યાંક આધુનિક = નવા પ્રકરણાદિમાં (ભવભાવના વિગેરેમાં) પ્રજ્ઞાપના વિગેરે આગમોથી વિરૂદ્ધ એવા વચનો છે. ત્યાં એમ સમજવું કે તે મહાત્માઓ તપાગચ્છ રૂપ તીર્થની અંદર રહેલા હોવાથી તેઓને કદાગ્રહ હોઈ ન શકે. અને તેથી કદાગ્રહનો અભાવ હોવાને લીધે તેઓનો અનાભોગ = અનુપયોગ જ છે. (આગમવિરૂદ્ધવચનોમાં કદાગ્રહ નથી, માટે અનાભોગ જ માનવો પડે.)
વળી અભવ્યો વ્યવહારી નથી, અવ્યવહારી પણ નથી, પરંતુ વ્યવહારિત્વ વિગેરે વ્યપદેશ = વ્યવહાર (આ વ્યવહારી છે એવો વ્યવહાર) થી બાહ્ય છે. અને એટલે તેઓ વ્યવહારીઓની અંદર વિવક્ષા કરાયેલા નથી. તેનું કારણ એ છે કે અભવ્યો (વ્યવહા૨ીના એક ભાગરૂપ એવા) સમ્યક્ત્વભ્રષ્ટજીવોના પણ અનંતમાં ભાગ જેટલા જ છે. એટલે તે ઘણા ઓછા છે અને માટે તેમની વ્યવહારી તરીકે ગણના કરી નથી.”
यशो० : तदतिसाहसविजृम्भितम्, अभिप्रायमज्ञात्वा प्राचीनप्रकरणविलोपे महाऽऽशातनाप्रसङ्गात् । अभव्यानामपि व्यावहारिकबहिर्भावे नियतकायस्थितिरूपसंसारपरिभ्रमणानुपपत्तेः
चन्द्र० : महोपाध्यायाः प्रत्युत्तरयन्ति तत् = अनन्तरोदितं पूर्वपक्षवचनं अतिसाहसમહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત * ૧૫૧
XXXXXXXXXXXX