Book Title: Dharm Pariksha Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 169
________________ 双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双 Foodcccccccccord NOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOKधर्मपरीक्षा _ यशो० : नोव्यवहारित्वनोअव्यवहारित्वपरिभाषामात्रस्य चाभव्येष्विवोक्ताधिकसंसारिजीवेष्वपि कल्पयितुं वा शक्यत्वाच्च न किंचिदेतदिति दिग् ।।९।। चन्द्र० : महोपाध्याया अन्यत्समाधानमाह - नोव्यवहारित्वेत्यादि । इदं तात्पर्यम् । यथा * अभव्येषु नोव्यवहारित्व-नोअव्यवहारित्वरूपां परिभाषां परिगृह्य तेषां नियतकायस्थितिरूपं संसारपरिभ्रमणं व्यवस्थापितम् । तथैव भवभावनावृत्त्यादौ अव्यवहारिणामपि यद् । * असंख्यपुद्गलपरावर्तेभ्योऽप्यधिक : संसारः प्रतिपादितः, तादृशाधिक संसारवत्स्वपि जीवेषः * नोव्यवहारित्व-नोअव्यवहारित्वपरिभाषा क ल्पयित्वेदं वक्तुं शक्यते यदुत “न ते जीवा व्यवहारिणः, किन्तु नोव्यवहारि-नोअव्यवहारिणः । ततश्च तेषां व्यवहारिसम्बन्धिकायस्थितत्वाऽधिकोऽपि संसारः सम्भवेत्" इति । तस्मान्नेयं भवतां परिभाषा न्याय्या । दिग् = अद्यापि बहु प्रदर्शनीयं अवशिष्टं, तत्तु “दिग्" इतिपदेन सूचितम् । ॥ इति धर्मपरिक्षाग्रन्थे चन्द्रशेखरीयाटीकासमलङ्कृतो द्वितीयविभागः सम्पूर्णः ॥ ચન્દ્ર ઉપાધ્યાયજી બીજો ઉત્તર આપે છે કે “તમે જેમ અભવ્યોમાં નોવ્યવહારિ.. ની છે પરિભાષાનો સ્વીકાર કરી લઈને અભવ્યોમાં નિયત એવું સંસારભ્રમણ સંગત કરી દીધું. જ એમ અમે પણ ભવભાવનાદિગ્રન્થોમાં જે પ્રસિદ્ધકાસ્થિતિ કરતા પણ અધિક સંસારવાળા જીવો બતાવ્યા છે, તેમાં પણ અમે નોવ્યવહારિત્વ. ની પરિભાષાનો સ્વીકાર કરીને જ કહેશું કે તેઓ વ્યવહારી નથી. પરંતુ નોવ્યવહારિ...છે. માટે તેઓમાં અધિક સંસાર સંભવી શકે. હું આમ માત્ર પરિભાષાઓ બનાવીને જ સમાધાન શોધવાના હોય, તો અમે પણ આ રીતે શોધી શકીએ છીએ. માટે તમારી વાત બરાબર નથી.” કે આ વિષયમાં હજી ઘણી બધી બાબતો જણાવવા જેવી છે માટે જ ઉપાધ્યાયજીએ દિગુ શબ્દનો પ્રયોગ કરીને આ વિષય છોડી દે છે. यदीय सम्यक्त्वबलात्प्रतीमो, भवादृशानां परमस्वभावम् । कुवासनापाशविनाशनाय, नमोऽस्तु तस्मै तव शासनाय ॥ 英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英 મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૫૪

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178