Book Title: Dharm Pariksha Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 167
________________ XXX XXX XXX OS જામનગory Of Maroon020 જગor of Form 00 ધમપરીક્ષાનું विजृम्भितं = महाशातनाभयाभावजन्यमिति भावः । तत्र कारणमाह - अभिप्रायं = आधुनिक प्रकरणादिकर्तुर्महात्मन इति शेषःप्राचीनेत्यादि । ___ एवं तावत् - "अनाभोग एव कारणम्" इत्यन्तं यावत्पूर्वपक्षवचनं खण्डितम् । अधुना * "तथा अभव्या न" इत्यादिपूर्वपक्षवचनं खण्डयन्नाह - अभव्यानामपि = अस्तु । तावदनादिनिगोदानां व्यवहारिक बहिभाव इयपिशब्दार्थः । नियतेत्यादि । नियता = असंख्यपुद्गलपरावर्तअसंख्योत्सर्पिण्यवसर्पिणी-सप्ततिकोटाकोटिसागरोपमादिरूपा यह *कायस्थितिः = वनस्पतिपृथिव्यादिरूपाणां कायानां स्थितिः, तद्रूपं यत् संसारपरिभ्रमणं, * ॐ तदनुपपत्तेः सर्वा अपि कायस्थितयो व्यवहारिपृथ्व्यप्तेजोवायुवनस्पतिद्वीन्दियत्रीन्द्रियचतुरिन्द्रियपञ्चेन्द्रियादीनाश्रित्यैवोक्ताः, न हि व्यवहारिराशिबाह्यस्य नियता कायस्थितिरस्ति । एवं च अभव्या व्यवहारिणो न स्युः, तर्हि व्यवहारिजीवसम्बन्धिन्यः कायस्थितयस्तेषां न * भवेयुः । किन्तु अभव्यास्तु ताः कायस्थितीः आश्रित्यैव परिभ्रमणं कुर्वन्ति, न हि हैं * पृथ्व्यादिषु तत्कायस्थितीरुल्लङ्घ्य तिष्ठन्ति । एतच्चाभव्यानां व्यवहारित्व एव सङ्गच्छेत्, । * नान्यथेति । | ચન્દ્રઃ ઉપાધ્યાયજી : “ભવભાવનાદિગ્રન્થોનું નિરૂપણ આગમવિરૂદ્ધ છે” એવું છે પૂર્વપક્ષનું વચન અતિસાહસનું જ કાર્ય છે. એમનામાં મોટી આશાતનાનો ભય નહિ હોય છે જ માટે જ આવું બોલી શકે. કેમકે આધુનિક પ્રકરણાદિના રચનારા મહાત્માઓને તે તેને વચનો લખવા પાછળનો શું અભિપ્રાય છે? ઈત્યાદિ જાણ્યા વિના “એ પ્રાચીન પ્રકરણો રે તો શાસ્ત્રવિરૂદ્ધ છે” એમ કહી તેમનો વિલોપ કરવામાં મોટી આશાતના લાગે. (પૂર્વપક્ષે છે એ ગ્રન્થોને “આધુનિક” કહેલો, એ આગમોની અપેક્ષાએ જાણવું. આગમો ઘણા જુના હોવાથી ભવભાવનાદિ ગ્રન્થો આધુનિક કહેવાય. જ્યારે ઉપાધ્યાયજીએ એ જ ગ્રન્થોને ? પ્રાચીન કહ્યા છે. તે વર્તમાનકાળની અપેક્ષાએ ઉપાધ્યાયજીના કાળની અપેક્ષાએ તે જ ગ્રન્થો પ્રાચીન કહેવાય.). (આમ “નામો વ #R” ત્યાં સુધીના પૂર્વપક્ષનું ખંડન કરી “હવે તથા ૪ ગમવ્યા...” એ પૂર્વપક્ષનું ખંડન કરવાની શરૂઆત કરે છે.) અનાદિસૂક્ષ્મનિગોદ તો વ્યવહારિથી બાહ્ય છે જ, પણ અભવ્યને પણ જો કે વ્યવહારીઓથી બહાર ગણશો તો તેઓનું નિયત = ચોક્કસ કાયસ્થિતિ રૂપ જે * સંસારપરિભ્રમણ થાય છે, તે ન ઘટે. (આશય એ છે કે પૃથ્વી, જલાદિ કાયોની જે સ્થિતિ છે જ બતાવી છે, તે બધી વ્યવહારીજીવોને જ ઘટે છે. અવ્યવહારીઓની કાયસ્થિતિ નિયત જ મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા • ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૫૨ ( 莫寒寒寒寒寒寒寒滾滾双双双双双双双双双双双双双双双双双双双双双双双联装双双双双双双双双双减双双双双双双双双双双双双双双双双双双双双双双摄 英英英英英英英英英英英英英英英英英英就跳跳跳跳

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178