________________
इत्यपिशब्दार्थः। शेषं स्पष्टम् । नवरम् - भ्रमणमेव = न त्वन्यत्किञ्चिच्छोभनम् ।
ચન્દ્રઃ પુષ્પમાલાની નાની ટીકામાં પણ કહ્યું છે કે “(૧) શરૂઆતમાં જીવનો જ * સૂક્ષ્મનિગોદમાં અનંતપુદ્ગલપરાવર્ત સુધી વાસ હોય છે. ત્યારબાદ અનંતકાળ સુધી હું તે વ્યવહારવનસ્પતિમાં વાસ હોય છે. (૨) પૃથ્વી-જલ-અગ્નિ-પવન દરેકમાં અસંખ્ય જે ઉત્સર્પિણી સુધી વાસ હોય છે. વિકલોમાં સંખ્યાતકાળ સુધી વારંવાર ભ્રમણ જ થયું છે. જે = (કંઈ સિદ્ધિ મળી નથી) (૩) તિર્યચપંચેન્દ્રિયતા, તે પછી કોઈપણ રીતે મનુષ્યપણું, ત્યાર પછી પણ એ મનુષ્યપણામાં આર્યક્ષેત્ર, જૈનકુળ, આરોગ્ય, આયુષ્ય, બુદ્ધિ વિગેરે ઉત્તરોત્તર વધુ દુર્લભ છે.”
र यशो० : धर्मरत्नप्रकरणवृत्तावप्युक्तम् - 8 इभ्यस्तनमनार्थं प्रययौ नत्वा गुरून् समयविधिना । निषसाद यथास्थानकमथ सूरिर्देशनां
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英※
में अव्यवहारिकराशौ भ्रमयित्वाऽनन्तपुद्गलविवर्तान् । व्यवहतिराशौ कथमपि जीवोऽयं में * विशति तत्रापि ।। * बादरनिगोदपृथिवीजलदहनसमीरणेषु जलधीनाम् । सप्ततिकोटाकोट्यः कायस्थितिकाल में ૩ષ્ટ: | र सूक्ष्मेष्वमीषु पञ्चस्ववसर्पिण्यो ह्यसंख्यलोकसमाः । सामान्यबादरेऽङ्गुलगणनातीतांशमानास्ताः
|| ફત્યાવિ ! र चन्द्र० : धर्मरत्नेत्यादि, स्पष्टम् । नवरम् - सामान्यबादरे = बादरनिगोदपृथ्व्यप्तेजोवायुषु । * विकलेन्द्रिषु पञ्चेन्द्रियेषु चेति । अङ्गलेत्यादि । गणनातीतः = असंख्येयः, ततश्च अङ्गुलस्य में
असंख्येयोंऽश एव मानं यासां ता अवसर्पिण्य इति भावः । - ચન્દ્ર, ધર્મરત્નપ્રકરણની ટીકામાં પણ કહ્યું છે કે, “(૧) શેઠ તે આચાર્યને વંદન
કરવા માટે નીકળ્યો. શાસ્ત્રીયવિધિથી ગુરુને નમીને યોગ્ય સ્થાને બેઠો. હવે આચાર્યું કે દેશના કરી. (૨) અવ્યવહારરાશિમાં અનંતપુદ્ગલપરાવર્તકાળ ભમીને આ જીવ કોઈપણ રીતે વ્યવહારરાશિમાં પ્રવેશે છે. ત્યાં પણ (૩) બારદનિગોદ, પૃથ્વી, જલ, અગ્નિ, આ ને પવનમાં ૭૦ કોટી કોટી ઉત્કૃષ્ટ કાયસ્થિતિકાળ છે. (૪) સૂક્ષ્મ એવા આ પાંચમા અસંખ્ય
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧ ૧૪૧