Book Title: Dharm Pariksha Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 154
________________ આ ધમપરીક્ષા ફર કે રહેલા અનાદિ + અનંત એવા ભવચક્રનામના નગરની અંદર કાયમ માટે ભમવાના છે સ્વભાવવાળો જીવ સુમનિગોદ એ બીજું નામ છે જેનું એવી અનાદિવનસ્પતિઓમાં રે અનંતાનંતપુદ્ગલપરાવર્તકાળ સુધી (બાકીના જીવો સાથે) એક સાથે આહાર, ઉચ્છવાસ, નિશ્વાસવાળો છતાં એક અન્તર્મુહૂર્તની અંદર જ જન્મ, મરણ વિગેરે વેદનાના સમૂહને ૨ અનુભવે છે.” 双双双双双获双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双英双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双 यशो० : तथा एवं च तथाविधभव्यजन्तुरप्यनन्तकालमव्यवहारराशौ स्थित्वा कर्मपरिणाम* नृपादेशात्तथाविधभवितव्यतानियोगेन व्यवहारराशिप्रवेशत उत्कर्षेण बादरनिगोदपृथिव्यप्तेजोवायुषु । हे प्रत्येकं सप्तति(कोटा)कोटिसागरोपमाणि तिष्ठन्ति । एषा च क्रिया सर्वत्र योज्या। एतेष्वेव सूक्ष्मेष्वसंख्यलोकाकाशप्रदेशसमा उत्सर्पिण्यवसर्पिण्यः' इत्यादि । चन्द्र० : एवं चेत्यादि, श्रावकदिनकृत्यवृत्तिपाठः सुगमः । नवरं एतेष्वेव = * सूक्ष्मपृथ्व्यप्तेजोवायुषु, न तु सूक्ष्मनिगोदेषु इत्येवकारार्थः । तत्रासंख्यपुद्गलपरिमाणाया *अनन्तोत्सर्पिण्यवसर्पिणीस्वरूपायाः कायस्थितेः प्रतिपादनात् । एतस्यानन्तरमेव पुष्पमालाबृहद्वृत्तिपाठदर्शनात्स्पष्टीभविष्यति । ચન્દ્ર ? (ઉપરનો પાઠ પૂર્ણ થયા બાદ કેટલાક લખાણ પછી જે જરૂરી પાઠ છે તે જ બતાવે છે.) આ પ્રમાણે તેવા પ્રકારનો ભવ્યજન્તુ, પણ અનંતકાળ સુધી અવ્યવહારરાશિમાં જ રહીને કર્મપરિણામ રૂપી રાજાના આદેશથી તેવા પ્રકારની ભવિતવ્યતાના નિયોગ = દબાણ = પ્રેરણાને લીધે વ્યવહારરાશિમાં પ્રવેશ લીધા બાદ ઉત્કૃષ્ટથી બાદરનિગોદ, જે પૃથ્વી-અરૂ-તેજ-વાયુમાં દરેકમાં ૭0 કો.કો.સાગરોપમ સુધી રહે છે. આ ક્રિયા બધે જ જોડવી. આ જ સૂક્ષ્મોમાં = સૂક્ષ્મ પૃથ્વી વિગેરેમાં અસંખ્યલોકાકાશપ્રદેશ જેટલી ઉત્સર્પિણી, જ અવસર્પિણી ઉત્કૃષ્ટથી રહે છે. (“ઉત્કૃષ્ટથી રહે છે એ ક્રિયા સર્વત્ર જોડવાનું કહ્યું છે, જે એટલે એ અહીં જોડી દેવી. જોડવાના આશયથી જ એ વિધાન કરાયેલું લાગે છે.) 双双双双双双双双琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅赛观赛球赛双双获琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅 यशो० : पुष्पमालाबृहद्वृत्तावप्युक्तं-'ननु कथमित्थं मनुष्यजन्म दुर्लभं प्रतिपाद्यते? उच्यते-સમાય રણમ્ - ___ अव्ववहारनिगोएसु ताव चिटुंति जंतुणो सव्वे । पढमं अणंतपोग्गलपरिअट्टे थावरत्तेणं ।। तत्तो विणिग्गया वि हु ववहारवणस्सइंमि णिवसंति । कालमणंतपमाणं अणंतकायाइभावेणं।। મહામહોપાધ્યાય યશોવિજયજી વિચિત ધર્મપરીક્ષા - ચોખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત બ ૧૩૯

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178