________________
જ ધર્મપરીક્ષા Doooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooog
ततः कुधर्मबुद्ध्युपदेशाद्धर्मच्छलेन पशुवधादिमहापापानि कृत्वा भ्रान्तस्तथैवा| (સ્લેષ્યવા)નન્તપુત્રાપરાવર્નાનિતિ !'
双双双双双双双双双双赛赛琅琅琅琅琅琅寒寒寒寒寒寒寒寒寒寒寒寒浪浪戏买买买买买双双双获双双双双双双获赛赛赛冠
म चन्द्र० : तत्रैव = भवभावनावृत्तौ एव प्रदेशान्तरे = अनन्तरमेव प्रतिपादितो यः पाठः, ॐ तत्प्रदेशाद्भिन्ने प्रदेशे । ततो बलिनरेन्द्रेणेत्यादि सम्पूर्णः पाठः स्पष्टः ।
ચન્દ્રઃ વળી તે ભવભાવનાવૃત્તિમાં જ હમણાં જ બતાવેલા પાઠના સ્થાન કરતા જ બીજા સ્થાને કહ્યું છે કે, “ત્યારબાદ બલિરાજા વડે કહેવાયું કે “સ્વામિન્ ! તો આ જ એ સાંભળવાને ઈચ્છું છું, કૃપા કરીને ભગવાન મને કહો.” ત્યારબાદ કેવલી વડે કહેવાયું છે જ કે “મહારાજ ! આખા આયુષ્ય વડે પણ આ (તમારૂં નુકશાન) કહેવાને માટે શક્ય નથી. આ
છતાં જો તમને કુતૂહલ છે, તો સાંભળો ! સંક્ષેપ કરીને કંઈક કહેવાય છે. આ કાળથી અનંતકાળ પહેલા - તું ચારિત્ર સૈન્યની સહાયવાળો થઈને મોહશત્રુના સૈન્યના ક્ષયને રે જ કરશે. એમ વિચારી) કર્મપરિણામ રાજાએ અવ્યવહારનગરમાંથી કાઢીને તું ?
વ્યવહારનિગોદમાં લવાયો. ત્યારબાદ તારી બહાર નીકળવાની વાતને જાણી ચૂકેલા, એ ગુસ્સે થયેલા મોહશત્રુઓ વડે તું તે વ્યવહારનિગોદમાં જ અનંતકાળ ધારણ કરાયો. છે ત્યારબાદ પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-વનસ્પતિ-બેઈન્દ્રિય-તે ઈન્દ્રિય-ચઉરિન્દ્રિયઆ પંચેન્દ્રિયતિર્યંચોમાં, નરકોમાં અનાર્ય મનુષ્યોમાં તું કર્મપરિણામરાજા વડે લવાયો. ગુસ્સે ?
થયેલા મોદાદિ વડે પાછો વાળીને નિગોદાદિમાં પાછો = પશ્ચા—ખ અનંતવાર લઈ રે જ જવાયો. (કર્મ પરિણામ જીવને બહાર કાઢે અને મોહાદિ જીવને અંદર ઘુસાડે એમ જ ૬ અનંતવાર થયું.) જ આ બધું ત્યાં સુધી ચાલ્યું, જ્યાં સુધી અનંતાનંતપુગલપરાવર્તકાળ સુધી અતિદુઃખિત જે થયેલો તુ તે મોહાદિથી ભાવિત થયો. ત્યાર પછી આર્યક્ષેત્રમાં પણ અનંતવાર મનુષ્યપણું છે મેળવાયું. પરંતુ ક્યાંક ખરાબ જાતિપણાના લીધે તે માનવભવ હારી જવાયો, ક્યાંક જ કુલદોષથી, ક્યાંક જાયન્ધતા-બધિરતા-ખંજનાદિ, વિરૂપતા = કદરૂપતાને લીધે ક્યાંક જ # કોઢાદિ રોગો વડે, ક્યાંક આયુષ્યની અલ્પતાને લીધે, એમ અનંતવાર મનુષ્યપણું હારી ? એ જવાયું. છે પરંતુ ધર્મનું નામ પણ જાણ્યા વિના તે જ પ્રમાણે પરાઠુખ વળીને અનંતપુગલ જ પરાવર્તકાળ એકેન્દ્રિયાદિમાં ભમ્યો. (મોહાદિ વડે ભમાડાયો.)
寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒双双双双双双丧赛瑟瑟双双双裘瑟瑟寒寒寒寒寒瑟瑟瑟寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒双双双双双双双双双双
( જ જનમ જનમક
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત કે ૧૩૦