Book Title: Dharm Pariksha Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 150
________________ 英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英 જ ધર્મપરીક્ષoxoxoff for 400000000000000000000000000000000000000000000 કાજ છે. ત્યાં નિગોદના એક શરીરમાં અનંતા પીડાય છે. અસંખ્યનિગોદશરીરના સમૂહથી જ જ બનેલ નિગોદના ગોળા તરીકે પરિણમે છે. અનંતા જીવો એક સાથે ઉચ્છવાસ લે છે, જે $ એક સાથે નિશ્વાસ કરે છે, એક સાથે આહાર કરે છે, એક સાથે આહારને પરિણમાવે છે જ છે, એક સાથે ઉત્પન્ન થાય છે, એક સાથે મરે છે, થિણદ્ધિ નામની મહાનિદ્રા અને જે જ ગાઢજ્ઞાનાવરણ વિગેરે કર્મપુદ્ગલોના ઉદયને લીધે આત્માને અનુભવતા નથી. બીજાને ન શું જાણતા નથી. શબ્દને સાંભળતા નથી, પોતાના રૂપને જોતા નથી, ગન્ધને સુંઘતા નથી, રસને જાણી શકતા નથી, સ્પર્શને વેદતા નથી, કરાયેલી-નહી કરાયેલી વસ્તુને સ્મરતા નથી, બુદ્ધિપૂર્વક ચાલતા નથી, (બુદ્ધિપૂર્વક) સ્પંદન કરતા નથી, (બુદ્ધિપૂર્વક) ઠંડીને જ નું અનુસરતા નથી, બુદ્ધિપૂર્વક આતપ = તડકાને પામતા નથી. (તડકા પાસે જતા નથી) , માત્ર તીવ્ર એવી વિષયની વેદનાથી પરેશાન થયેલા, દારૂના પાણ વડે મત્ત બનેલા મૂછ પામેલા, પુરુષની માફક ઉપર કહેલા કાળ સુધી ત્યાં રહીને કોઈપણ રીતે તથાભવ્યત્વ અને ભવિતવ્યતાના નિયોગથી = જોડાણથી = વ્યાપારથી = પરિપાકથી કંઈક તેવા આ પ્રકારે વિઘટિત થયેલા છે કર્મપુદ્ગલના સંયોગો જેના એવા એ અનાદિવનસ્પતિમાંથી જ નીકળીને સાધારણવનસ્પતિમાં આદુ-સુરણ-ગાજર-વજકન્દ વિગેરે રૂપે ઉત્પન્ન થાય છે. = (અહીં પણ અનાદિવનસ્પતિને અવ્યવહારી બતાવી અને આદ્રકાદિ બાદરનિગોદમાં જે વ્યવહારી તરીકે ઉત્પત્તિ બતાવી છે.) में चन्द्र० : अत्र पाठे किञ्चित्स्पष्टीकर्तव्यम् - सामान्येन = प्रवाहतः सर्वेषां कर्मसंयोगो* ऽनादिरेव । न हि कस्यचिदपि जीवस्य प्राक्सर्वथा कोऽपि कर्मबन्धो नाभवत्, पश्चात्तयोत्पन्न इति । विशेषतः = प्रत्येकं कर्मबन्धमपेक्ष्य । न हि कोऽपि एकः कर्मबन्धोऽनादिरासीत्, र किन्तु मिथ्यात्वादिहेतुजन्यत्वात् कश्चिदपि कर्मबन्धः सादिरेव ।। * मिथ्यात्वादिभिः कर्मसंयोगो जायते इति = एतस्मात्कारणादित्येवं “इति" शब्दार्थः । । हेतुजन्यं किमपि सादि एवेति । अकामनिर्जरादिभिः अवश्यमेव विघटते इति = एत - स्मात्कारणाद् इत्येवं "इति"शब्दार्थः । न हि विनश्यत्किमपि वस्तु अपर्यवसितं भवितुमर्हतीति। " ૨ ચન્દ્રઃ (આ પાઠમાં આટલું સ્પષ્ટ કરવું કે સામાન્યથી = પ્રવાહથી બધાય જીવોને ક કર્મસંયોગ અનાદિ જ છે. કોઈપણ જીવને પહેલા કોઈપણ પ્રકારનો કર્મબંધ ન હતો અને આ E પછી ઉત્પન્ન થયો. એવું તો છે જ નહિ. વિશેષતઃ = વ્યક્તિગતુ દરેકે દરેક કર્મબંધની છે અપેક્ષાએ કોઈપણ એક કર્મબંધ અનાદિ નથી. પરંતુ મિથ્યાત્વાદિ હેતુઓથી જન્ય હોવાથી તે 双双双双双双双双赛赛双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双赛双双双双双双双双双双双双双 આ મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૩૫ .

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178