Book Title: Dharm Pariksha Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust
View full book text
________________
zooooooooooooooooooooooooooo00000000000000000000000Aधर्मपरीक्षा જ લોક સમાન ઉત્સર્પિણી અવસર્પિણી ઉત્કૃષ્ટ કાયસ્થિતિકાળ છે. સામાન્યબાદરમાં (જેમાં તમામ પ્રકારના બાદર જીવો ગણાય.) અંગુલના અસંખ્યાતમાં ભાગમાં આવતા જ આકાશપ્રદેશની સંખ્યા જેટલા પ્રમાણવાળી અવસર્પિણીઓ ઉત્કૃષ્ટ કાયસ્થિતિકાળ છે.”
यशो० : संस्कृतनवतत्त्वसूत्रेऽप्युक्तम् - निगोदा एव गदिता जिनैरव्यवहारिणः । सूक्ष्मास्तदितरे जीवास्तेऽन्येऽपि व्यवहारिणः ।।
चन्द्र० : संस्कृतेत्यादि । तदितरे = सूक्ष्मनिगोदादितरे बादरनिगोदाः, अन्येऽपि = * पृथ्व्यादयोऽपि । शेषं स्पष्टम् ।
ચન્દ્ર : સંસ્કૃત નવતત્ત્વના સૂત્રમાં કહેલું છે કે “જિનેશ્વરો વડે સૂક્ષ્મનિગોદો જ કે અવ્યવહારી કહેવાયા છે. તે સૂક્ષ્મનિગોદ સિવાયની બીજી બાદરનિગોદો અને બીજા ? કે પણ પૃથ્વી વિગેરે જીવો વ્યવહારી છે.”
双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双
यशो० : तदेवंविधवचनैरनादिसूक्ष्मनिगोदस्यैवासांव्यवरहारिकत्वं, अन्येषां च । व्यावहारिकत्वमिति स्थितौ परोक्ता युक्तिरेकावतिष्ठते, तत्र 'सिझंति जत्तिया किर' इत्यादिना व्यवहारराशितः सिद्धानामनन्तगुणत्वं व्यवस्थाप्य तदनन्तगुणत्वेन , बादरनिगोदजीवानामव्यावहारिकत्वं च व्यवस्थापितम्,
चन्द्र० : प्रभूतान्पाठान् दर्शयित्वाऽधुना निष्कर्षमाह - तत् = तस्मात् एवंविधवचनैः = अनन्तरमेव प्रतिपादितैः अनादिसूक्ष्मेत्यादि, स्पष्टम् । एका = एकैव, शेषास्तु शास्त्रपाठादिभिः । खण्डीकृताः । तत्र = युक्तौ तदनन्तगुणत्वेन बादरनिगोदजीवानां = यतो बादरनिगोदजीवाः सिद्धेभ्योऽनन्तगुणाः, ततस्तेषां अव्यावहारिकत्वमिति भावः । यदि ते व्यवहारिणो भवेयुस्तहि । * सिद्धा व्यवहारिभ्योऽनन्तगुणा: “सिज्जंति..." इतिपाठात्सिद्धाः । एवं च सिद्धा व्यवहार्यन्तर्गतेभ्यो में
बादरनिगोदजीवेभ्योऽप्यनन्तगुणा एव स्युः । इतश्च बादरनिगोदजीवानां सिद्धेभ्योऽनन्तगुणत्वं । * प्रज्ञापनायां स्पष्टं प्रतिपादितमेवेति परस्परं विरोधः । एतच्च प्राक्प्रपञ्चतः प्रतिपादितमेव । एतदापत्तिवारणाय बादरनिगोदजीवानां अव्यवहारित्वं अभ्युपेयमिति ।
ચન્દ્રઃ (પુષ્કળ શાસ્ત્રપાઠો દેખાડીને હવે ઉપાધ્યાયજી નિષ્કર્ષ કાઢે છે કે) આમ જ આવા પ્રકારના શાસ્ત્ર વચનો વડે એ વાત સિદ્ધ થઈ કે અનાદિસૂક્ષ્મનિગોદ જ અવ્યવહારી છે. બીજા બધા વ્યવહારી છે. આમ સિદ્ધ થયે છતે પૂર્વપક્ષે બતાવેલી એક યુક્તિ બાકી મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૪૨
装双双双双衰减裹裹裹裹裹裹裹观观观观观观观观观观观观观观观瑟瑟寒瑟瑟寒瑟瑟双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178