________________
双双双双双双双双双双双双双双双双双双双琅琅琅琅琅琅琅琅琅琅琅琅寒寒寒寒寒寒寒寒寒寒魏瑟瑟寒寒淑魏双双双返双双双双双双双双双双双双双双双双双
FOOOOOOOOOOOOOOOOO OOOOOOOOOOOOOOOOOOOOOKघमपशक्षा or * सह यातव्यं यतो भर्तृदेवता नारीति न मोक्तव्यो मया संसारी जीवः, यच्चास्ति युवयोरपि ।
प्रतिजागरणीयमेकाक्षनिवासं नाम नगरं, तत्रामीभिर्लोकैः प्रथमं गन्तव्यम् । ततो युज्यते । * युवाभ्यां सह चामीषां तत्रासितुं नान्यथा'। ततो यद्भवती जानातीत्यभिधाय प्रतिपन्नं तद्वचनं में
महत्तम-बलाधिकृताभ्याम् । प्रवृत्ताः सर्वेऽपि, समागतास्तदेकाक्षनिवासं नगरम् । तत्र नगरे * 3 महान्तः पञ्च पाटका विद्यन्ते, ततोऽहमेकं पाटकं कराग्रेण दर्शयता तीव्रमोहोदयेनाऽभिहितः- भद्र ! संसारिजीव! तिष्ठ त्वमत्र पाटके, यतोऽयं पाटकोऽसंव्यवहारनगरेण बहुतरं तुल्यो । वर्त्तते । भविष्यत्यत्र तिष्ठतो धृतिरित्यादि ।'
चन्द्र० : वृद्धोपमितभवप्रपञ्चगतमेव अन्यं पाठमाह - उक्तौ च इत्यादि । प्रतिजागरणीयं । = संरक्षणीयम् । शेषं सुगमम् ।
ચન્દ્રઃ ભવિતવ્યતા વડે મહત્તમ અને બલાધિકૃત કહેવાયા કે, મારે અને તમારે કે બે જણે આ સંસારીજીવોની સાથે જવાનું છે. કેમકે નારી તો ભદેવતા હોય છે. (પતિ છે કે એ જ દેવતા છે જેનો તેવી) એટલે મારાથી આ સંસારી જીવ (મારો પતિ) ન છોડાય. આ
વળી તમારે બે જણને પણ જે એકાક્ષનિવાસ નગર સાચવવાનું છે. ત્યાં આ લોકોએ જ જ પહેલીવાર જવાનું છે. તેથી તમારા બેની સાથે આ બધાને ત્યાં એકાક્ષનિવાસનગરમાં જ રહેવું યોગ્ય છે, એ વિના નહિ.
ત્યારબાદ “જે આપ જાણો તેમ” એમ કહીને મહત્તમ અને બલાધિકૃત વડે તે વચન સ્વીકારાયું. બધાય લોકો (ત્યાં જવા) પ્રવૃત્ત થયા. તે એકાક્ષનિવાસ નગરમાં આવ્યા. તે નગરમાં પાંચ પાટકો = શેરીઓ = વાડાઓ છે. તેમાંથી આંગળી દ્વારા એક પાટકને જ દેખાડતા તીવ્રમોહોદય વડે હું કહેવાયો કે “ભદ્ર ! સંસારીજીવ ! તું આ પાટકમાં રહે. જ
કેમકે આ પાટક અસંવ્યવહારનગરની સાથે ઘણો ખરો સમાન છે. અહીં રહેતા તને ૨ *धी२४ = शांति थशे...विगेरे.
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
• यशो० : ततोऽहं यदा तत्रासंव्यवहारनगरेऽभूवं, तदा मम जीर्णायां जीर्णायामपरां गुटिका * दत्तवती, केवलं सूक्ष्ममेव मे रूपमेकाकारं सर्वदा तत्प्रयोगेण विहितवती । तत्र में में पुनरेकाक्षनिवासनगरे समागता तीव्रमोहात्यन्ताबोधयोः कुतूहलमिव दर्शयन्ती तेन गुटिकाप्रयोगेण । * ममानेकाकारं स्वरूपं प्रकटयति स्मेत्यादि ।'
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચશેખરીયા ટીશ + ગુજરાતી વિવેચન સહિત ૪ ૧૩૦