________________
双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双
જ ધર્મપરીક્ષા
મારી મજાક કામ કરતા કરતા કરફ પાટકને આંગળી વડે દેખાડતા તીવ્રમોહોદયે મને આ પ્રમાણે કહ્યું કે (૪) હે ભદ્ર ! તું 3 આ પાટકમાં વિશ્વાસયુક્ત મનવાળો (છતો) રહે. આ પાટક તારા જુના નગરના જેવો જ હોવાથી તેને ધીરજને આપનારો થશે. (૫) જેમ જુના નગરમાં પ્રાસાદના ભોંયરામાં છે અનંતા લોકો પિંડિત થયેલા શરીરવાળા છે. તેમ આ ય પાટકમાં છે. (અનંતા લોકો એ હું પિંડિત થયેલા શરીરવાળા છે. આનાથી સ્પષ્ટ થાય છે કે આ પાટક નિગોદરૂપ જ છે.) જ
(૬) પરંતુ જુનાનગરના તે લોકો લોકવ્યવહારથી પરાબ વર્તે છે. માટે બુદ્ધિમાનો વડે છે જે અવ્યવહારી કહેવાયેલા છે. (૭) આ પાટકના લોકો તો વળી ગમન, આગમન વિગેરે એ લોકવ્યવહારને હંમેશા કરે છે. તે કારણથી તે વ્યવહારી કહેવાયેલા છે. (૮) (તે જુના આ નગરના લોકો અને આ પાટકના લોકોનો) બીજો ભેદ આ છે કે તેઓનું = જુના નગરના
લોકોનું “અનાદિવનસ્પતિ” એ પ્રમાણે નામ છે. જ્યારે આ પાટકના લોકોનું કે “વનસ્પતિ” એ પ્રમાણે નામ છે.
(અહીં સૂક્ષ્મનિગોદ કે બાકીના એકેન્દ્રિયોમાં તીવ્રમોહોદય અને અત્યંત અબોધ હોય જ છે. એટલે આ બે દોષને એકાક્ષનિવાસનગર = એકેન્દ્રિયો ઈષ્ટ છે એમ કહ્યું ,
છે. તથા “ffષ્કતાં” નો અર્થ એ છે કે એક શરીર અને તેમાં જીવો અનંતા.) * यशो० : वृद्धोपमितभवप्रपञ्चग्रन्थेप्येवमेवोक्तमस्ति, तथाहि - ‘अस्तीह लोके में
आकालप्रतिष्ठमनन्तजनसंकुलमसंव्यवहारं नाम नगरम्। तत्र सर्वस्मिन्नगरेऽनादिवनस्पतिनामानः कुलपुत्रकाः प्रतिवसन्ति' इत्यादि । * चन्द्र० : वृद्धोपमितेत्यादि, वृद्धः = महान् य उपमितभवप्रपञ्चनामा ग्रन्थः, तस्मिन्नपि,
न केवलं लघूपमितभवप्रपञ्च एव इत्यपिशब्दार्थः । आकालप्रतिष्ठं = कालमभिव्याप्य प्रतिष्ठा ॐ यस्य तत्, सर्वकालीनमिति भावः । કે ચન્દ્રઃ મોટા ઉપમિતભવપ્રપંચગ્રન્થમાં પણ આ જ પ્રમાણે કહેલું છે. તે આ પ્રમાણે
આ લોકમાં કાળને વ્યાપીને પ્રતિષ્ઠાવાળો = સર્વકાળ રહેનાર, અનંતજનથી વ્યાપ્ત ; અસંવ્યવહાર નામનું નગર છે. તે આખાય નગરમાં અનાદિવનસ્પતિ નામવાળા કુલપુત્રકો વસે છે.
双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双寒寒寒寒寒寒双双双双双双琅琅琅琅琅琅琅琅琅双双双双双双琅琅琅琅琅琅双双双双双双双双双双双
यशो० : 'उक्तौ च भवितव्यतया महत्तमबलाधिकृतौ यदुत- 'मया युवाभ्यां चामीभिः
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૨૯