________________
双双双双双双双双获双双双双爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽裹裹裹裹裹裹裹裹裹裹裹裹双双双双双双联双双数琅琅琅爽爽爽爽爽爽爽双双双翼翼
છે ધમપરીક્ષા
0000000000000000000000000 0 यशो० : किञ्च प्रज्ञापनावृत्त्यभिप्रायेणापि बादरनिगोदजीवानां व्यवहारित्वमेव प्रतीयते, 'ये पुनरनादिकालादारभ्य निगोदावस्थामुपगता एवावतिष्ठन्ते ते व्यवहारपथातीतत्वादसांव्यवहारिका' इति वचनादनादिवनस्पतीनामेवाव्यावहारिकत्वाभिधानात्,
चन्द्र० : इत्थं तावत् प्रज्ञापनावृत्तिपाठो "बादरनिगोदजीवानां व्यावहारिकत्वस्वीकारे न * बाधकः" इति प्रतिपादितम् । अधुना तु - प्रज्ञापनावृत्तिपाठो बादरनिगोदजीवानां व्यवहारित्वस्य साधकः - इति दर्शयति - किञ्च प्रज्ञापनावृत्त्यभिप्रायेणापि = न केवलं योगशास्त्रवृत्त्याभिप्रायेणैवेत्यपिशब्दार्थः । व्यवहारित्वमेव = न त्वव्यवहारित्वमित्येवकारार्थः । कथं - प्रतीयते ? इत्याह - ये पुनरनादि इत्यादि । वचनात् = प्रज्ञापनावृत्तिपाठात् । अनादिवनस्पतीनामेव = न तु सादिवनस्पतीनामित्येवकारार्थः । बादरनिगोदजीवाश्च । सादिवनस्पतय इति न तेषामव्यवहारित्वमिति भावः । = ચન્દ્રઃ (આગળ એ બતાવી દીધું કે “પ્રજ્ઞાપનાવૃત્તિનો પાઠ બાદરનિગોદજીવોને જ ૪ વ્યવહારી માનવામાં બાધક બનતો નથી.” હવે તો એ બતાવે છે કે “પ્રજ્ઞાપનાવૃત્તિનો નું પાઠ બાદરનિગોદ જીવોને વ્યવહારી માનવામાં સાધક, ઉપયોગી બને છે.” તે આ પ્રમાણે છે
વળી તે પૂર્વપક્ષ ! આગળ બતાવેલ યોગશાસ્ત્રટીકાદિના અભિપ્રાયની વાત તો જવા એ એ દો, પણ આ જે પ્રજ્ઞાપનાવૃત્તિના અભિપ્રાયથી બાદરનિગોદજીવોની અવ્યવહારિતા સિદ્ધ કરવા તમે મહેનત કરો છો, એ) પ્રજ્ઞાપનાવૃત્તિના અભિપ્રાયથી પણ જે જે બાદરનિગોદજીવોનું વ્યવહારિત્વ જ પ્રતીત થાય છે, અવ્યવહારિત્વ નહિ.
તમે આગળ બતાવેલો એ પાઠ ફરી યાદ કરો. “જે જીવો વળી અનાદિકાળથી રે માંડીને નિગોદાવસ્થાને પામેલા જ રહે છે. તેઓ વ્યવહારમાર્ગથી અતીત = દૂર હોવાથી અવ્યવહારી કહેવાય છે.”
આ વચન પ્રમાણે અનાદિ વનસ્પતિઓને જ અવ્યવહારી કહ્યા છે (સાદિ આ વનસ્પતિઓને નહિ. અને બાદરનિગોદજીવો સાદિ વનસ્પતિ હોવાથી તે વ્યવહારી છે
તરીકે જ જણાય છે.) में यशो० : 'तत्रेदं सूत्रं सांव्यावहारिकानधिकृत्यावसेयं, न चासांव्यवहारिकान्, * विशेषविषयत्वात्सूत्रस्य । न चैतत्स्वमनीषिकाविजृम्भितं, यत आहुर्जिनभद्रगणि
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચનશોખીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૪ ૧૩.