________________
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
ધર્મપરીક્ષા જાન પ્રમાણ ઓછી છી છી છી છીનું महोपाध्यायाः प्राहुः - अग्रे = ये वनस्पतीनामुत्कृष्टस्थितिप्रतिपादकसूत्रवृत्ती तत्पश्चाद्विशेषणवत्यां * व्यक्तमेव = स्पष्टमेव अनादिवनस्पत्यतिरिक्तानां = बादरनिगोदजीवादीनां, इत्थञ्च प्रज्ञापनावृत्तिाभ्यां पाठाभ्यां बादरनिगोदजीवानां व्यवहारित्वं सिद्धमिति।
ચન્દ્રઃ (“બાદરનિગોદના જીવો વ્યવહારી છે” એ સિદ્ધ કરતા પ્રજ્ઞાપનાવૃત્તિના બીજા પાઠને દેખાડે છે કે, તેમાં આ “વનસ્પતિનો ઉત્કૃષ્ટ કાયસ્થિતિકાળ આ અસંખપુદ્ગલપરાવર્તકાળ છે” એવું પ્રતિપાદન કરનાર સૂત્ર વ્યવહારીજીવોને આશ્રયીને જ
સમજવું. પણ અવ્યવહારીઓને આશ્રયીને નહિ. છે (પ્રશ્ન : સૂત્રમાં તે આવો કોઈ ભેદ પાડ્યો નથી માત્ર એમ જ લખ્યું છે કે જે કે “વનસ્પતિઓનો આ ઉત્કૃષ્ટ કાયસ્થિતિકાળ છે” એમાં “વ્યવહારી વનસ્પતિનો આ જ
કાળ છે” એમ લખ્યું નથી તો એવો અર્થ શી રીતે કઢાય?) કે ઉત્તર : આ સૂત્ર વિશેષવિષયવાળું હોવાથી ઉપર્યુક્ત અર્થ કાઢી શકાય. (અને આ જ યોગ્ય છે. શ્રીભદ્રબાહુસ્વામી વિગેરે પૂર્વપુરુષોએ ઘણા બધા મૂળસૂત્રો વિશેષવિષયવાળા બનાવ્યા છે. અર્થાત મૂળસૂત્રોમાં જેનો ઉલ્લેખ ન હોય, તેનો પણ આ પૂર્વપુરુષોએ સ્વીકાર કરીને અર્થ બતાવ્યો છે.)
(પ્રશ્ન : પૂર્વપુરુષો સૂત્રોને વિશેષવિષયવાળું બનાવવાની લાયકાત ધરાવે છે. પણ આ તમે તમારી બુદ્ધિથી કોઈ સૂત્રને વિશેષવિષયવાળું શી રીતે કહી શકો?).
ઉત્તર ઃ અરે ભાઈ ! આ મેં જે વિશેષવિષયત્વ બતાવ્યું છે એ કઈ મારી બુદ્ધિથી ? - કલ્પેલું નથી. પણ પૂર્વપુરુષોએ જ આ વાત કરી છે. સાંભળો શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણજીએ વિશેષ-નવતિગ્રન્થમાં કહ્યું છે કે “તથા કાયસ્થિતિકાળ વિગેરે પણ ; બાકીના જીવોને આશ્રયીને જાણવા. પણ અનાદિવનસ્પતિને આશ્રયીને નહિ. કે જે અનાદિવનસ્પતિ સંવ્યવહારથી બાહ્ય છે.” કે અહીં કાયસ્થિતિકાલાદિ” માં જે આદિ શબ્દ છે તેના દ્વારા આટલી વસ્તુઓનો E પણ અહીં સ્વીકાર કરવો કે (૧) તમામે ય જીવો વડે શ્રુત અનંતીવાર સ્પર્શાય છે એ છે વિગેરે જે આ જ પ્રજ્ઞાપનામાં જ આગળ કહેવાના છે. તેનો આદિ પદથી સ્વીકાર કરે જ કરવો. અર્થાત્ આ વાત પણ અનાદિવનસ્પતિ સિવાયના જીવોને આશ્રયીને જ છે. તથા કે = (૨) વનસ્પતિના કાયસ્થિતિકાળનું નિરૂપણ કરતા પહેલા પણ જે કેટલીક બાબતો કહી જ
双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双灵琅琅琅琅双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双
)
3D A )
મહામહોપાધ્યાય યશોવિજ્યજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત બ ૧૨૫