________________
双双双双双双双表翼双翼翼双双双双双双双双双双双双双双翼翼翼裹裹裹裹裹翼翼翼翼翼双双双双双双双双双双源热双双双双双双双双双双双双双双双双双双
है अथवा सूक्ष्मपृथ्व्यादिषु समागता जीवा अवश्यं बादरपृथ्व्यादिषु गमिष्यन्त्येवेति तेऽवश्यं न
व्यवहारिणो भविष्यन्तीति अव्यवहारिणामपि तेषां भविष्यत्कालेऽवश्यं व्यवहारित्वभवनात् । 8 तेषामत्राव्यवहारिमध्ये गणना न कृतेति द्वितीयाऽस्माकं सम्भावना ।
सम्यग्निश्चयस्तु इत्यादिना पूर्वपक्षः स्वमाध्यस्थ्यं प्रदर्शयितुं प्रयतते ।
ચન્દ્રઃ (પ્રશ્ન : મલયગિરિજી જે સૂક્ષ્મપૃથ્યાદિને અવ્યવહારી માનતા હોત તો ? કે તેઓની આ પંક્તિ અસંગત થાય. “નિરોચ્ચ ધ્રુજ્ય પૃથિવી વયિવિમેવું વર્તને” [ અહીં વ્યવહારીનું નિરૂપણ કરવાનું છે. એમાં તેઓ લખે છે કે, નિગોદમાંથી નીકળીને હું પૃથ્વીકાયાદિભવોમાં વર્તે, આનો અર્થ એ જ કે સૂક્ષ્મ કે બાદર કોઈપણ પૃથ્વીમાં વર્તતો જીવ વ્યવહારી તરીકે તેમને માન્ય છે. બાકી તો તેઓ એમ જ લખત કે (૧) નિગોદ અને સૂથમપૃથ્યાદિમાંથી નીકળીને જેઓ પૃથ્યાદિભેદોમાં વર્તે છે, તેઓ...વ્યવહારી ? છે. અથવા (૨) નિગોદમાંથી નીકળીને જેઓ બાદરપૃથ્યાદિભેદોમાં વર્તે છે, જે તેઓ...વ્યવહારી છે.
આવું લખવાથી એમનો સ્પષ્ટ અભિપ્રાય જણાય કે “તેઓ સૂક્ષ્મyવ્યાદિને એ કે અવ્યવહારી માને છે” પણ આવું તો લખ્યું નથી. એટલે જ એમનો અભિપ્રાય શું હતો? એ બાબતમાં તમારું ગણિત વાસ્તવિક નથી લાગતું.)
પૂર્વપક્ષ: જુઓ “તે નો પુષ્ટિપથમતાઃ” આ બધી પંક્તિઓ તો અમે બતાવેલા અર્થનું જ પોષણ કરનારી છે. એક માત્ર આ પંક્તિ જે એમણે લખી છે કે નિરોગ્ય:....એ છે જ અમારા મતમાં અડચણ ઉભી કરે છે. પણ આ બાબતમાં અમને એમ લાગે છે કે (૧) મલયગિરિજી “નિગોદજીવો અને સૂક્ષ્મપૃથ્યાદિ જીવો” એ બેયને અવ્યવહારી માને છે ? ખરા. પરંતુ સૂક્ષ્મપૃથ્યાદિજીવો અસંખ્યાતા જ છે, નિગોદજીવોની અપેક્ષાએ તો અનંતમાં રે ભાગે જ છે. એટલે તેઓ ઘણા જ ઓછા હોવાથી મલયગિરિજીએ એમની અવ્યવહારી કે તરીકેની વિવક્ષા ન કરી હોય અને એટલે નિ : સૂર્યપૃષ્યિશ્ર...એમ ન લખ્યું હોય એવું સંભવિત છે.
(૨) અથવા એવું પણ સંભવિત છે કે સૂક્ષ્મપૃથ્યાદિમાં આવેલા જીવો અવ્યવહારી રે જ હોવા છતાં તેઓ અવશ્ય ભવિષ્યમાં વ્યવહારી બનવાના જ હોય છે. એટલે વર્તમાનમાં તેઓ અવ્યવહારી હોવા છતાં એમની અવ્યવહારી તરીકે વિવક્ષા ન કરી હોય અને માટે તેમણે અવ્યવહારી નિગોદની સાથે ઉલ્લેખ ન કર્યો હોય.
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચોખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૦૦.