________________
與英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英洪
જconsoon on October 2000 2000000000000000000000000000000 ધર્મપરીક્ષા
(અથવા અનાદિ અને સૂક્ષ્મનિગોદજીવ શબ્દ વચ્ચે ભલે કર્મધારય કરો, બાકી છે એની જેમ સૂક્ષ્મ અને નિગોદજીવ એ શબ્દોમાંય કર્મધારય કરો, તો બાદરનિગોદજીવો ;
વ્યવહારી સિદ્ધ થતા કહેલા આગમો વચ્ચે વિરોધનો પ્રસંગ ઉભો થાય.) કે “સૂક્ષ્મ એવા નિગોદજીવો અવ્યવહારી છે” એમ કર્મધારય મુજબ અર્થ કરીએ તો તે કે એ સિવાયના બાદરનિગોદજીવાદિ વ્યવહારી બને. અને તો પછી સિદ્ધો વ્યવહારરાશિ છે જ કરતા અનંતગુણ છે. એવું જણાવનાર સિક્રાંતિ નત્તિયા ફિર શાસ્ત્રપાઠ અને તે
બાદરનિગોદજીવો સિદ્ધોથી અનંતગુણ છે એવું બતાવનાર પ્રજ્ઞાપના પાઠ એ બે આગમ તે વચ્ચે વિરોધ આવે. કેમકે બાદરનિગોદજીવો જો વ્યવહારરાશિમાં હોય તો સિદ્ધો કે જ વ્યવહારરાશિ (બાદરનિગોદજીવ) કરતા અનંતગુણ છે એવા પ્રથમ આગમપાઠનો અર્થ : જૂ થાય અને બીજો આગમપાઠ તો એનાથી ઉધુ જ સૂચવે છે.
એટલે બાદરનિગોદ અવ્યવહારી માનવા. (અહીં પૂર્વપક્ષ સમાપ્ત થયો.)
चन्द्र० : अत्रेदं स्मर्त्तव्यम् - पूर्वपक्षस्य मुख्ये द्वे मते इमे - (१) अभव्या अव्यवहारिण * एव (२) बादरनिगोदजीवा अव्यवहारिण एव ।।
ચન્દ્રઃ (અહીં આ વાત યાદ કરવી કે પૂર્વપક્ષના મુખ્ય બે મત છે - (૧) અભવ્યો અવ્યવહારી જ છે. (૨) બાદરનિગોદજીવો અવ્યવહારી જ છે.)
與與與與與與與與與英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
यशो० : उच्यते-यदेवं प्रज्ञापनावृत्त्यभिप्रायमनुसृत्याभव्यानामव्यावहारिकत्वं व्यवस्थाप्यते तत्किं व्यावहारिकलक्षणायोगादुत परिभाषान्तराश्रयणात् ? ॐ चन्द्र० : अत्र महामहोपाध्यायाः समाधानं ददति - उच्यते । यद् इत्यस्य र "अव्यावहारिकत्वम्" पदेन सह अन्वयः कर्त्तव्यः, एवं = प्रतिपादितरीत्या, तत् = अभव्यानां में
अव्यावहारिकत्वं व्यावहारिकलक्षणायोगात् = व्यावहारिकस्य यद् लक्षणं, तस्यायोगात् ? * परिभाषान्तराश्रयणात् ? = व्यावहारिकलक्षणयोगेऽपि प्रसिद्धाया व्यावहारिकत्वस्य : ॐ शास्त्रीयपरिभाषायाः सकाशादन्यस्याः परिभाषायाः स्वीकारात् ? व्याकरणानुसारेणार्थं उपेक्ष्य में
स्वविवक्षानुसारेण तत्तत्पदार्थपरिकल्पनं परिभाषा । यथा-शास्त्रकारैश्छेदग्रन्थे सागारिकपदस्य * "अगारसहितो गृहस्थः" इति व्याकरणानुसारिणमर्थं उपेक्ष्य स्वविवक्षानुसारेण "मैथुनम्"
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૧૦