Book Title: Dharm Pariksha Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 133
________________ 0000000000fOOTOS OF STAMOONOXOXOXOXOXO કામ કor for 4000 4000 Cધર્મપરીક્ષા) જ નથી. માટે તે સામ્બાવાળી, દૂધ આપનારી પણ ન જ બને. કેમકે ગાય હોય તો તે છે સાસ્નાવાળી...બને.” તો આ તેની વાત લોકવિરૂદ્ધ છે. એણે કલ્પેલી નવી પરિભાષા જ { પ્રમાણે ખરી ગાયને ગાય ન કહેવી એ તો હજી બરાબર, પણ એટલા માત્રથી ખરી ? ગાયનું સ્વરૂપ = સાસ્નાવસ્વાદિ કઈ દૂર ભાગી ન જાય. પ્રસ્તુતમાં “પૃથ્યાદિવ્યવહારયોગવાળા હોવું” એ વ્યવહારીનું લક્ષણ છે. હવે એક = લક્ષણ અભવ્યમાં જાય જ છે. પૂર્વપક્ષ નવી પરિભાષા બનાવીને કહે કે, “મારી પરિભાષા જ પ્રમાણે અભવ્યો અવ્યવહારી છે” તો એ હજી સ્વીકારાય. પણ એ એમ કહે કે “અભવ્યો રે તમારી પરિભાષા પ્રમાણે અવ્યવહારી છે.” એટલે અવ્યવહારી પ્રમાણે તેને જે “અવ્યક્તમિથ્યાત્વ જ હોય” તો એ તો શાસ્ત્રવિરૂદ્ધ વાત થઈ. મુખ્યલક્ષણથી તે વ્યવહારી છે જ હોવાથી વ્યવહારી પ્રમાણે તેમાં વ્યક્તમિથ્યાત્વાદિ હોઈ જ શેક છે.) . (આ જ વાત કહે છે કે, પરિભાષા વસ્તુના સ્વરૂપને ત્યજાવતી નથી અર્થાત્ વસ્તુના જે કે સ્વરૂપને બદલી શકતી નથી. માત્ર તેને ઓળખવાદિ અંગેનો વ્યવહાર જ બદલાય છે.) ૨ (આ જ પદાર્થ સ્પષ્ટ કરવા બીજા દૃષ્ટાન્ત વિચારીએ કોઈ એમ કહે કે જે ૪ “લાલવર્ણવાળું હોય તે જલ કહેવાય” તો આની આ પરિભાષા પ્રમાણે તે અગ્નિને પણ જ # જળ કહેશે. પણ એટલા માત્રથી અગ્નિ ઉષ્ણસ્પર્શ રૂપી પોતાના સ્વરૂપને ન છોડી દે. કે એ કંઈ જલની જેમ શીતસ્પર્શવાળો ન બને. શાસ્ત્રીયદાન્ત વિચારીએ તો ચોથાગણસ્થાનથી બધા જીવો સમ્યક્તી કહેવાય છે. આ હવે નિશ્ચયનય એવી પરિભાષા માને છે કે “ચારિત્ર એ જ સમ્યક્ત.” આ પરિભાષાને કે બહુશ્રુતોએ પણ પ્રમાણ તરીકે સ્વીકારી છે. એટલે એ પરિભાષા માન્ય છે. એ પરિભાષા પ્રમાણે ચોથે ગુણઠાણે રહેલાઓ મિથ્યાત્વી શબ્દથી ઓળખાય છે એ પણ માન્ય છે. જે નિશ્ચય એમ કહે કે મારી પરિભાષા પ્રમાણે ચોથાગુણઠાણવાળાઓ મિથ્યાત્વી છે, એટલે કે હું એમને મિ.મોહ બંધાય, નરકગતિ પણ બંધાય.. તો એ તો યોગ્ય ન જ બને. આ જ જે વાત અહીં સમજવી. જ અહીં કોઈ એમ પરિભાષા બનાવે કે કેવલજ્ઞાનીઓ હોય તે મિથ્યાત્વી કહેવાય. તો જ જ એ પરિભાષા તો શાસ્ત્રકારો પણ માન્ય નથી કરતા. માટે એવી ગમે તેવી પરિભાષાઓ , * કલ્પી ન શકાય. એ માટે “દ્રિ વકૃતા: પ્રમાન્તિ ” એમ લખેલ છે.) 寒寒寒寒寒寒双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双瑟瑟瑟寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒瑟瑟 寒寒寒寒寒寒寒寒琅琅琅琅琅裹裹双双双双双双双双双双双双双双溪魏巍翼翼狭翼翼翼翼琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅 આ મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૧૮ .

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178