________________
双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双翼双双双双
રાજfor who of yo yo 001 0000000000000000000000000000000000 ધર્મપરીક્ષા જ न व्यवहारिण इति सिद्धानां बादरनिगोदजीवेभ्योऽनन्तगुणत्वं न सिद्ध्यति । एवं च प्रज्ञापनापाठाद् बादरनिगोदजीवानां सिद्धेभ्योऽनन्तगुणत्वे सिद्धेऽपि न परस्परं विरोधः । एतच्च स्पष्टत्वान्न । प्रतन्यते । ____बादरनिगोदजीवानामव्यवहारित्वमेवानुमानद्वारा साधयति - प्रयोगश्चात्रेत्यादि । प्रथममनुमानं . से स्पष्टम् । अनादिमन्त सूक्ष्मा इत्यादि । “अनादिमन्तः" इति विशेषणोपादानेन सादिनिगोदजीवानां :
व्यवहारित्वं सूचितम् । “विशेषणानुपादाने सादिनिगोदजीवानामपि अव्यवहारित्वं स्यात्", * तच्च बाधितमेवेति । अन्यथा = तादृशनिगोदजीवानां व्यवहारित्वे व्यवहारित्वेत्यादि, प्र व्यवहारित्वभवनस्य सिद्धिगमनस्य च यद् अपर्यवसितत्वं = अन्तरहित्वं, तदनुपपत्तेः ।
व्यवहारिण उत्कर्षतोऽपि असंख्यपुद्गलपरावर्तप्रमाणस्थितिमन्तः, ततस्तदनन्तरं तेषां सर्वेषां * मोक्षः, ततश्च सर्वेषां मोक्षगमनात् तत्पश्चात्कस्यापि मोक्षो न स्यात् । एवं च सिद्धिगमनं *
अपर्यवसितं न स्यात् । सिद्धिगमनाभावे च कस्यापि व्यवहारित्वं न भवेत्, यतः “सिज्झन्ति..." में इति पाठाद् मोक्षगन्तृसंख्यानुसारेण अव्यवहारिणो व्यवहारिणो भवन्ति । मोक्षगमनस्यैवाभावे हे * तु अव्यवहारिणो व्यवहारित्वभवनं विच्छिद्येतैवेति ।
ચન્દ્રઃ આમ “fસતિ નત્તિયા” એ પાઠ દ્વારા સિદ્ધો વ્યવહારરાશિ કરતા ; જે અનંતગુણ સિદ્ધ થાય. અને પ્રજ્ઞાપનાના પાઠથી બાદરનિગોદજીવો સિદ્ધો કરતા અનંતગુણ જ સિદ્ધ થાય છે. એટલે જો બાદરનિગોદને વ્યવહારી માનો તો આ બે આગમપાઠોનો સ્પષ્ટ વિરોધ આવે, એનો પરિહાર કરવા માટે બાદર નિગોદ જીવો અવ્યવહારી સ્વીકારવા.
આ જ પદાર્થ સિદ્ધ કરવા માટે અનુમાનો પણ આપી શકાય.
(૧) પક્ષ – બાદરનિગોદ જીવો, સાધ્ય-વ્યવહારી નથી, હેતુ - તેઓ સિદ્ધો કરતા જ જે અનંતગુણા હોવાથી, દૃષ્ટાંત જેમકે સૂક્ષ્મનિગોદજીવો.
(૨) પક્ષ – અનાદિવાળા સૂક્ષ્મ અને બાદર નિગોદજીવો, સાધ્ય – અવ્યવહારી જ ક છે, હેતુ - તેમને વ્યવહારી માનવામાં વ્યવહારિત્વભવન અને સિદ્ધગમનની અનન્તતા
ન ઘટતી હોવાથી. જ (જો આ નિગોદજીવોને વ્યવહારી માનો, તો વ્યવહારીનો ઉત્કૃષ્ટકાળ કે અસંખ્ય પુદ્ગલપરાવર્તકાળ છે. એટલે એટલા કાળમાં બધા જ વ્યવહારીઓ મોક્ષે જતા જ રહેવાથી પછી સિદ્ધિગમનનો અંત આવી જાય. અને સિદ્ધિગમનબંધ થાય એટલે જીવોનું
અવ્યવહારી મટીને વ્યવહારી થવું એ પણ બંધ થઈ જાય. કેમકે જેટલા સિદ્ધો થયા એટલા આ મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૦૨
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英XXXXXXX滅XX英英英英英英英英寒寒寒寒