________________
《两两戏武英英英英英英英英英英英英英英英英英英英爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽與戏
ચન્દ્ર: પ્રજ્ઞાપનાસૂત્રમાં કહ્યું છે કે, હે ભગવન! આ (૧) સૂક્ષ્મ (૨) બાદર અને ૨ (૩) નોસૂક્ષ્મ-નોબાદરજીવોના (જીવોમાં) કોણ કોના કરતા ઓછા છે, કે વધારે છે, કે જે સમાન છે કે વિશેષાધિક છે? (બમણા સુધી અધિક સંખ્યા વિશેષાધિક કહેવાય.) ; 5 ગૌતમ ! સૌથી થોડા જીવો નોસૂક્ષ્મ-નોબાદર છે. બાદર અનંતગુણ છે. સૂક્ષ્મ શું તે અસંખ્યગુણા છે.
આની ટીકા આ પ્રમાણે છે. સૌથી થોડા જીવો નોસૂક્ષ્મ-નોબાઇર એટલે કે સિદ્ધો છે. આ છે કેમકે તેઓ સૂક્ષ્મજીવરાશિ અને બાદરજીવરાશિના અનંતમા ભાગ સમાન છે. છે તેના કરતા બાદરજીવો અનંતગુણ છે. (બાદરપૃથ્વી વિગેરે તો બધા ભેગા થાય તો તે જય કુલ અસંખ્યાત જ છે. એટલે એ બાદરજીવો તો સિદ્ધોના અનંતમા ભાગે જ આવે. - એટલે ખુલાસો આપે છે કે, બાદરનિગોદના જીવો સિદ્ધો કરતા અનંતગુણ હોવાથી હું
બાદરજીવો સિદ્ધોથી અનંતગુણ કહેવાય. છે તે બાદરજીવો કરતા સૂક્ષ્મજીવો અસંખ્યગુણા છે. (અહીં પણ સૂક્ષ્મપૃથ્વી વિગેરે જે
બધા ભેગા થાય તો પણ અસંખ્યાતા જ થાય. તે નોબાદ કરતા અનંતમા ભાગે થાય છે જ એટલે ખુલાસો કરે છે કે, બાદરનિગોદના જીવો કરતા સૂવમનિગોદના જીવો * અસંખ્યગુણ હોવાથી સૂમજીવો બાદરજીવો કરતા અસંખ્ય ગુણ કહી શકાય. (અહીં ; ઉપન્નવણાની ટીકાનો અંશ પૂર્ણ થયો.) * यशो० : तत एवमागमबाधापरिहारार्थं बादरनिगोदजीवा अव्यावहारिकाः स्वीकर्तव्याः ।
प्रयोगाश्चात्र (१) बादरनिगोदजीवा न व्यवहारिणः, तेषां सिद्धेभ्योऽनन्तगुणत्वात्, * यथा सूक्ष्मनिगोदजीवाः; तथा (२) अनादिमन्तः सूक्ष्मा बादराश्च निगोदजीवा अव्यवहारिण एव, अन्यथा व्यवहारित्वभवनसिद्धिगमनयोरपर्यवसितत्वानुपपत्तेः ।
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
र चन्द्र० : पूर्वपक्षो निष्कर्षमाह - ततः = यतः “सिझंति जत्तिया किर" इत्यादिपाठात् ।
सिद्धानां व्यवहारराशितः सकाशादनन्तगुणत्वं, प्रज्ञापनापाठाच्च बादरनिगोदजीवानां सिद्धेभ्यः । * सकाशादनन्तगुणत्वं प्रतीयते, तस्मात्कारणात, एवं = अनन्तरोदितरीत्या आगमबाधापरिहारार्थं * = या द्वयोरागमपाठयोः बाधा = विरोधः, तन्निराकरणार्थं बादरनिगोदजीवा इत्यादि । अ यदि बादरनिगोदजीवा अव्यवहारिणः स्वीक्रियन्ते, तदा न कोऽपि दोषः, यतः “सिझंति जत्तिया..." इति पाठाद् व्यवहारिजीवेभ्यः सिद्धानामनन्तगुणत्वं सिद्धम् । बादरनिगोदजीवाश्च મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત , ૧૦૧