________________
KAAAAAAXXX
KAKKXXXXXXXXXXXXXXKAKKAKKXXXXXXXXXXXXXXXXXXXXXXX
परीक्षा Dreameroooooooooooooooooooooooooooooooooooo इति स्थापनार्थमाह - तथापि = तत्त्वार्थसूत्राद्यनुसारेण मिथ्यात्वस्य प्रकारद्वयमात्रसत्त्वेऽपि से 'धर्मऽधर्मसंज्ञा' इत्यादि । उपाधिभेदात् = विवक्षाभेदाद् इति तात्पर्यार्थः । यथाहि -* एकमपि स्फटिकं पार्श्ववर्तिभिर्नीलरक्तपीतश्वेतश्यामवर्णकैर्वस्त्रैः पञ्चवर्णकं दृश्यते । ततश्च में * एकस्यापि स्फटिकस्य पञ्च भेदा व्यवहीयन्ते, यथा-नीलः स्फटिकः, रक्तः स्फटिक इत्यादि। में एवं मिथ्यात्वमोहनीयविपाकोदयजन्य आत्मपरिणामविशेष एव मिथ्यात्वं, तच्चैकमपि यथा
अनधिगम-विपर्ययाभ्यां उपाधिभेदाभ्यां द्विविधं, यथा च "धर्मेऽधर्मसंज्ञा..." इत्यादि* दशोपाधिभिर्दशविधं, तथैव आभिग्रहिकानाभोगिकत्वादिभिः पञ्चोपाधिभिः पञ्चविधं वक्तुं -
युक्तमिति । કે ચન્દ્રઃ (આ રીતે પૂર્વપક્ષની વાતને સ્વીકારી લઈને હવે પોતાના તરફથી સમાધાન
सापेछ ) भारी मिथ्यात्व प्रा२नु डोय तो ५९॥ म धर्ममा अधर्भसंश..." * રે ઈત્યાદિ દશભેદો પણ મિથ્યાત્વના બતાવેલા છે, તેમ આભિગ્રહિકત્વ વિગેરે પાંચ કે ઉપાધિઓને લઈને મિથ્યાત્વના પણ પાંચ પ્રકારો શાસ્ત્ર પ્રસિદ્ધ છે. છે (ખરેખર તો મિથ્યાત્વમોહનીયના વિપાકોદયથી જન્ય આત્માનો તેવા પ્રકારનો અધ્યવસાય એ જ મિથ્યાત્વ છે. અને એ તો એક જ છે. છતાં જેમ એક જ સ્ફટિકમાં શું આજુબાજુમાં પડેલા નીલ, પીત, રક્ત, શ્વેત, શ્યામ વર્ણવાળા વસ્ત્રોને લીધે પાંચ વર્ણો રે દેખાય અને એટલે એક જ સ્ફટિક નીલ સ્ફટિક, પીત સ્ફટિક. એમ પાંચ પ્રકારનું કહી કે - શકાય. એ જ રીતે એક જ મિથ્યાત્વ વિપર્યય-અનધિગમની અપેક્ષાએ બે પ્રકારનું, - ધર્મમાં અધર્મની સંજ્ઞા વિગેરેની અપેક્ષાએ ૧૦ પ્રકારનું અને આભિગ્રહિકત્વાદિની અપેક્ષાએ પાંચ પ્રકારનું કહી શકાય છે.)
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
ॐ यशो० : तत्राभिग्रहिकम्-अनाकलिततत्त्वस्याप्रज्ञापनीयताप्रयोजकस्वस्वाभ्युपगतार्थ* श्रद्धानम्, यथा बौद्धसाङ्ख्यादीनां स्वस्वदर्शनप्रक्रियावादिनाम्। र चन्द्र० : १. तत्र = पञ्चप्रकारेषु मिथ्यात्वेषु आभिग्रहिकं = प्रथमं मिथ्यात्वं कर * अनाकलिततत्त्वस्येति, न आकलितानि = ज्ञातानि तत्त्वानि = जीवादिरूपाणि येन स, तस्य
अप्रज्ञापनीयतेत्यादि, अप्रज्ञापनीयतायाः = गीतार्थसंविग्नमध्यस्थपुरुषैः सम्यक् पदार्थान् * प्रज्ञापयितुं अयोग्या ये, ते अप्रज्ञापनीयाः, तेषु या अप्रज्ञापनीयता, तस्याः प्रयोजकं यत् . से स्वस्वाभ्युपगतार्थानां = "आत्मा नित्य एव", "आत्मा अनित्य एव" इत्यादिरूपाणां में * निजनिजमतपदार्थानां यत् श्रद्धानं = अभिरुचिः, तदाभिग्रहिकं मिथ्यात्वं भवतीति अक्षरार्थः।
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત
૫
2000