________________
寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒观寒寒寒寒双双双双获双双双双双双双双双双双双双双双双双瑟瑟瑟双双双双双
ધર્મપરીક્ષા મ00000000000000000000000000000000000000fOOOOOOOOOx समानतादर्शनात्मकं अनाभिग्रहिकं भवति, तच्चोत्तरोत्तरं जीवविकासकारणमिति तदेवाभव्यानां में નિષિદ્ધમ્ | * स्वरुचिकल्पितेत्यादि, पूर्वपक्षेण स्वरुच्यनुसारेण अभव्ये ग्रन्थिसामीप्यदशायां कल्पितं * सर्वदर्शनेषु द्वेषाभावाद्यात्मकं अनाभिग्रहिकं, तस्य । सत्त्वेऽपि = असत्त्वे तु क्षतिर्नास्त्येवेति
अपिशब्दार्थः । * यद्वा अभव्येन स्वरुच्यनुसारेण यत् सर्वेषु दर्शनेषु द्वेषाभावाद्यात्मकं अनाभिग्रहिकं । - કલ્પિત = સfથતું, ત૭, શેષ પૂર્વવત્ | * अपुनर्बन्धकावस्थाप्रयुक्तं अनाभिग्रहिकं आदिधर्मभूमिकारूपं सज्जीवं उत्तरोत्तरं गुणस्थानं प्रापयति । ग्रन्थिसामीप्यादिमात्रप्रयुक्तं च तन्न तुच्छपुण्यादिफलं विनाऽन्यत् किञ्चिद् दातुमलमिति । यथा मोक्षेच्छाप्रयुक्ता सहनशीलता विपुलां कर्मनिर्जरां जनयति, प्रतीकाराशक्तिप्रयुक्ता सहनशीलता * तु न मोक्षानुकूलां निर्जरां साधयतीति अत्रापि द्रष्टव्यमिति। ૪ ચન્દ્ર : (આ પ્રમાણે આ પદાર્થ સિદ્ધ કર્યો કે “અભવ્યને આભિગ્રહિક અને ૪
અનાભોગિક એમ બે જ મિથ્યાત્વ હોય છે. બાકીના ત્રણ નહિ.” હવે ગ્રન્થકાર કહે છે એ કે યાદ્વાદષ્ટિથી અભવ્યોને અનાભિગ્રહિક માનવામાં પણ કોઈ દોષ નથી” એ જ વાતને પ્રતિપાદિત કરે છે કે) અભવ્યોને જે અનાભિગ્રહિકનો નિષેધ કરાય છે, તે તો જ જે આદિધર્મભૂમિકારૂપનો = અપુનબંધકદશામાં થનાર અનાભિગ્રહિકનો જ નિષેધ છે. બાકી પૂર્વપક્ષ પોતાની રૂચિ પ્રમાણે અભવ્યમાં પણ અનાભિગ્રહિકની કલ્પના કરતો હોય છે કે “અભવ્યોને ગ્રન્થિદેશની નજીકમાં હોય ત્યારે સર્વદર્શનો ઉપર દ્વેષાભાવ રૂપ જે અનાભિગ્રહિક છે.” તો એવા સ્વરૂચિકલ્પિત અનાભિગ્રહિકની અભવ્યોમાં હાજરી રે
માનવામાં અમને કોઈ વાંધો નથી. | (આશય એ છે કે “અપુનબંધકદશાથી આવનાર અનાભિગ્રહિક એ ઉત્તરોત્તર જીવનો એ ગુણસ્થાનવિકાસ સાધનાર છે. એટલે આવું અનાભિગ્રહિક અભવ્યોને ન હોય. પણ જે પ્રન્થિદેશસાન્નિધ્ય વિગેરેને લીધે સર્વદર્શનોમાં દ્વેષાભાવાદિ રૂપ કોઈક ભાવ અભવ્યોને પ્રગટે તો એ કોઈપણ ગુણસ્થાનને સાધનાર ન હોવાથી તે અનાભિગ્રહિક અભવ્યને એ માનવામાં કોઈ જ વાંધો નથી.”)
(સ્વરૂચિમાં સ્વ=અભવ્ય લઈએ તો અભવ્યને પોતાની રૂચિને અનુસાર જે જે અનાભિગ્રહિક સિદ્ધ કરેલ હોય એટલે કે “ચૈવેયકાદિના સુખની પ્રાપ્તિ કરવી હોય તો ? મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત પ૦
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英※