________________
(双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双
ગાળાના જામીનારાયણ નજીકના
ધમપરીક્ષણ प्रवर्त्तनाभ्यामेव अभक्ष्यभक्षणादिभिस्तेभ्योऽपि व्यावृत्त्य=निर्गत्य नरकपातादिक्रमेण विधृतोऽनन्तपुद्गलपरावर्तान् – इति । भावार्थस्त्वेवम् - चण्डालभवेषु रसगृङ्ख्यकार्यप्रवर्त्तनाभ्यां अनेन । अभक्ष्यभक्षणपरस्त्रीगमनादिकं कृतं, ततश्च तादृशं पापकर्म बद्धं, येन चण्डालभवेभ्यो निर्गत्य : में नरके पतितः । एवं नरकपातादिक्रमेण अनन्तपुद्गलपरावर्तान् यावदस्मिन्संसारे रसगृद्ध्यकार्यप्रवर्तनाभ्यां विधृत इति ।
व्यावहारिकत्वमुपेयुषोऽपि = न केवलमनुपेयुष एवेत्यपिशब्दार्थः । विचित्र-- ॐ भवान्तरिततया = विचित्रैर्भवैः अन्तरितस्वरूपेण निगदसिद्धत्वात् = निगदेन = शब्देनैव । * सिद्धत्वात्, न त्वर्थापत्त्यादिभिरिति । | ચન્દ્રઃ પૂર્વપક્ષનો સમાધાન વિનાનો મત તો નકામો હતો જ, પણ આ નવા - સમાધાનથી સમાહિત બનેલો પૂર્વપક્ષ પણ એકાંતે રમણીય નથી. (અલબત, મુગ્ધ રે લોકોને તે રમણીય લાગશે પણ બુદ્ધિમાનોને નહિ. માટે જ તે એકાંતે રમણીય (કે. અરમણીય) ન કહેવાય.)
(પૂર્વપક્ષ રમણીય નથી” એનું કારણ એના પદાર્થને ખોટા સાબિત કરનારા ચોખ્ખા કે ક શાસ્ત્ર પાઠો છે.) તેમાં પ્રથમ પાઠ - (૧) આ પ્રમાણે વિકલેન્દ્રિય, એકેન્દ્રિયોમાં ગમનતે આગમનો વડે અનંત પુદ્ગલ પરાવર્ત કાળ સુધી આ સંસારમાં રૂંધાયેલું, અતિ દુઃખી થયેલો...(અહીં વિક્લેન્દ્રિયનો ઉલ્લેખ હોવાથી વ્યવહારીજીવની જ વાત ચાલે છે. અને તે અનંત પુદગલ પરાવર્ત ભમ્યો એ વાત છે. કદાચ એવી શંકા થાય કે “પૂર્વપક્ષ તો કે | અભવ્યને અવ્યવહારી અને વિશ્લેન્દ્રિયાદિમાં પરિભ્રમણ કરનાર તરીકે સ્વીકારે જ છે. એ તો અહીં એવા અભવ્યની જ વાત હોય તો ?” પણ એ શંકા અસ્થાને છે. કેમકે આ જ ગ્રંથમાં આ જીવનો આગળ મોક્ષ બતાવેલો છે. એટલે અહીં વ્યવહારી જ હોય એ વાત છે તો પૂર્વપક્ષ પણ માન્ય જ છે.)
બીજે પાઠઃ “એકવાર કોઈપણ રીતે આ જીવ આર્યદેશમાં ઉત્પન્ન થયેલા ચંડાલોમાં , લઈ જવાયો. ત્યાં પણ રસગૃદ્ધિ-અકાર્ય પ્રવર્તને મને અભક્ષ્યભક્ષણાદિ પાપો કરાવ્યા. અને એ ચંડાલોમાંથી બહાર કાઢીને એ પાપો દ્વારા બંધાયેલા કર્મોથી મને નરકમાં મુ પાડ્યો. અને આમ નરકપાતાદિક્રમ વડે આ જીવ અનંતપુગલપરાવર્તકાળ સુધી આ જે સંસારમાં રસગૃદ્ધિ + અકાર્યપ્રવર્તન વડે ધારણ કરાયો.” (અહીં પણ ભવિષ્યમાં મોક્ષ જનારા ભવ્યજીવની જ વાત છે અને એનો નરકાદિપાતાદિક્રમ વડે અનંત
英英英英英英英英英英英X英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૦૮