________________
Box x = = = = = જય)
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英城英英英英英英英英英英英英英英
ધર્મપરીક્ષા 200000000000000000000000000000000000000000000000000000000000000
एतदेव स्पष्टयति - तथाहि इत्यादि, स्पष्टम् । स्वस्थितिकाले समाप्ते सति ।
ચન્દ્ર: પ્રજ્ઞાપનાનો પાઠ આ પ્રમાણે છે. (અહીંથી માંડીને પ્રજ્ઞાપનાનો ઘણો મોટો છે પાઠ અત્રે આપવામાં આવ્યો છે. એટલે એમાં જે પૂર્વપક્ષ ઉત્તરપક્ષ આવે, તે આ પ્રસ્તુત છે આ ગ્રન્થના ન સમજવા. પરંતુ પ્રજ્ઞાપનાની ટીકાના સમજવા. એ ટીકામાં જ આ પદાર્થ છે જે અંગે લાંબી ચર્ચા છે.). આ પ્રશ્નઃ જો વનસ્પતિકાળનું પ્રમાણ અસંખપુદ્ગલપરાવર્ત હોય, તો પછી સિદ્ધાન્તમાં જ જ જે કહેવાય છે કે “મરૂદેવાનુ જીવ માવજીવભાવ = અનાદિકાળથી છેલ્લા ભવ સુધી આ (છેલ્લો એક ભવ ન ગણવો) વનસ્પતિ હતો.” એ શી રીતે ઘટે? (કેમકે વનસ્પતિનો એ એ કાળ તો અસંખપુદ્ગલપરાવર્ત જ છે. એટલે મરૂદેવા એટલા કાળમાં તો વનસ્પતિમાંથી જ કે બહાર નીકળી જ જાય. હવે ભૂતકાળમાં તો અનંતાપુદ્ગલપરાવર્ત થઈ ગયા છે. એટલે જ મરૂદેવાજીવ પણ અનંતીવાર વનસ્પતિમાં બહાર નીકળ્યો હશે અને પાછો એમાં ગયો રે હશે. તો પછી મરૂદેવાજીવ છેલ્લા ભવ સુધી વનસ્પતિ હતો એ વાત સત્ય ન બને. એક ક વાત માનીએ તો વનસ્પતિમાં જ તેઓ અનંતપુદ્ગલપરાવર્ત રહ્યા એમ માનવું પડે અને તો પછી વનસ્પતિની સ્થિતિ અસંખ્યયુગલપરાવર્ત નહિ, પણ અનંતપુદ્ગલપરાવર્ત જ હું માનવી પડે.)
વળી મારો બીજો પ્રશ્ન એ છે કે તમે વનસ્પતિને અનાદિ માનો છો એટલે કે જે = કોઈપણ જીવ સૌ પ્રથમ તો અનાદિકાળથી નિગોદમાં જ હતો એમ તમે માનો છો. પણ જે
આ વાત પણ સંગત ન થાય કેમકે વનસ્પતિ તો ચોક્કસકાળ જેટલા પ્રમાણવાળી જ છે એટલે કે અસંખપુદ્ગલપરાવર્ત કાળ પ્રમાણવાળી જ છે. અને એટલે વનસ્પતિમાં જ - અનાદિત માનીએ તો વિરોધ આવે. છે તે આ પ્રમાણે – અસંખ્ય પુદ્ગલપરાવર્ત વનસ્પતિઓની કાયસ્થિતિ છે. અને એટલે કે 5 આટલો કાળ પસાર થયે છતેં અવશ્ય તમામે તમામ વનસ્પતિજીવો વનસ્પતિકાય છોડીને કે બીજી કાયમાં જાય જ. (દા.ત. દેવ વિગેરેની કાયસ્થિતિ ૩૩ સાગરો. વિગેરે છે તો તે છે એટલા કાળ પસાર થાય એટલે દેવજીવો દેવકાય છોડીને અન્ય કાર્યમાં જાય જ છે. એમ છે અહીં પણ સમજવું.)
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
યશો: ૩ વ (વિશેષાવતિ-૪૬/૪૭/૪૮) –
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - વજારોખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૮૩