________________
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
રાજક0000000000000000000000 of 0 0 0 0 0 0 0 0 0 ધર્મપરીક્ષા) જ રહે. પોતાની કાયસ્થિતિ પુરી થવાથી પૃથ્વી વિગેરેમાં જાય. ત્યાં કેટલાક કાળ ભમી , ૪ પાછા વ્યવહારી-વનસ્પતિમાં આવે, પાછા અસંખ્ય પુદ્ગલપરાવર્તકાલ રહે, પાછા =
વ્યવહારીવનસ્પતિની કાયસ્થિતિ પુરી થવાથી બહાર નીકાળે...આ રીતે તેઓ જે અનંતાનંતકાળ સંસારમાં રહે. હવે આમાં પ્રજ્ઞાપના સૂત્ર-ટીકા સાથેય કોઈ વિરોધ આવતો કે નથી, કે જો અભવ્યોને વ્યવહારી માનો તો તેઓનો તેટલા કાળ બાદ મોક્ષ થવાની છે { આપત્તિ આવશે.
એટલે પૂર્વપક્ષે શી રીતે આવો આર્થ કાઢ્યો કે, “વ્યવહારીઓની અપેક્ષાએ આ કાય રે સ્થિતિ છે” એ અમને સમજાતું નથી. તો મહોપાધ્યાયજીએ પણ અમારા કહ્યા પ્રમાણે કે સમાધાન કેમ ન આપ્યું? એ પણ અમને સમજાતું નથી. કે આમા મહોપાધ્યાયજીના મનમાં કોઈ ગૂઢ તાત્પર્ય પડેલું હશે? કે જે અમે જાણી નથી શકતા? કે તેઓશ્રીની છદ્મસ્થતાને લીધે આ બાબતમાં ઉપયોગ નહિ ગયો હોય?
એ તો મહાગીતાર્થો જ કહી શકે. એકલા મોઢે એ મહાપુરુષની ક્ષતિ થઈ હોવાની વાત ક કરવાની અમારી કોઈ લાયકાત નથી. અમને એમ લાગે છે કે આગળ કહેવાયેલા જ કાયસ્થિતિસ્તોત્રપાઠમાં તો વ્યવહારીઓનો જ નિગોદ, તિર્યંચ વનસ્પતિ, અસંજ્ઞી વિગેરેને
અસંખપુદ્ગલપરાવર્તકાળ (ભ્રમણ) કહેવાયો છે. તેથી આ કાળ વ્યવહારિ-વનસ્પતિનો જ નહિ, પણ વ્યવહારીસામાન્યનો છે. એ જ કાયસ્થિતિસ્તોત્રનો અભિપ્રાય પ્રતીત થાય છે જ છે. અને એટલે પન્નવણાનાં પાઠમાં “વ્યવહારિવનસ્પતિનો આ કાળ છે. માત્ર વ્યવહારીનો
નહિ એવું સમાધાન આપીએ તો પણ કાયસ્થિતિસ્તોત્રના પાઠનું સમાધાન તો અવશ્ય ન આપવું જ પડે. એટલે ઉપાધ્યાજીએ આગળ જ તેનું સમાધાન આપવાનું રાખ્યું છે. તે કાયસ્થિતિ...અંગેનું સમાધાન અહીં પન્નવણામાં તો સુતરાં લાગુ પડી જ જવાનું છે. જે
વળી આ કલ્પના યોગ્ય જ છે. જુઓ, પૂર્વપક્ષે પહેલા તો કાયસ્થિતિસ્તોત્રનો જ પાઠક દર્શાવ્યો છે. તેમાં તો ચોખ્ખા વ્યવહારીજીવોનો જ અસંખપુદ્ગલપરાવર્ત બતાવ્યો છે. જે છે એટલે પૂર્વપક્ષ માટે મુખ્ય સાક્ષિપાઠ એ જ છે. એ પછી તરત જ પૂર્વપક્ષે કહ્યું છે કે, = “વ્યવહારીનો આટલો સ્થિતિકાળ છે, માટે જ વનસ્પતિની સ્થિતિ પણ વ્યવહારીને 7 આશ્રયીને જ છે” એમ કહી પૂર્વપક્ષે ત્યાં પ્રજ્ઞાપનાનો મૂળપાઠ આપ્યો છે. (એની
ટીકાનો પાઠ પછી આપ્યો છે.) એટલે પૂર્વપક્ષ પણ આ તો માને જ છે કે પ્રજ્ઞાપના પાઠ જે વ્યવહારીવનસ્પતિની સ્થિતિ દર્શાવે છે, માત્ર વ્યવહારીની નહિ. એટલે પ્રજ્ઞાપના પાઠ
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英XXX
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત
૬