________________
આ ધર્મપરીક્ષા જીજાજક000000000000000000000000000000000oOOxfક - कायस्थितिस्तोत्रपाठस्यैव समाधानं कर्तुं उचितम् । अत एव महोपाध्यायैरग्रे तत्समाधानं दास्यत इति सूक्ष्ममीक्षणीयम् ।
ચન્દ્ર: [આ પદાર્થ અહીં વિચારણીય બને છે કે પૂર્વપક્ષે જે એમ કહ્યું કે “પ્રજ્ઞાપનાના ? જે પાઠ અનુસાર વ્યવહારીઓની સ્થિતિ અસંખપુદ્ગલપરાવર્ત સિદ્ધ થાય છે. અને એટલે જ કે અભવ્યોને જો વ્યવહારી માનો તો તેઓનો એટલા કાળ પછી મોક્ષ અથવા અવ્યવહારીપણું જૂ થવાની આપત્તિ આવે.” એ એમણે કઈ અપેક્ષાએ કહ્યું હશે? T પ્રજ્ઞાપનાનો મૂળ પાઠ વનસ્પતિની અસંખ્ય પુદ્ગલપરાવર્તકાળ સ્થિતિ બતાવે છે. આ છે અને એ મુજબ માનવામાં નિગોદની અનાદિતા ન ઘટવાની, વનસ્પતિનું નિર્લેપન એ જે થવાની આપત્તિ આવે છે. આ આપત્તિ દૂર કરવા માટે મલયગિરિજીએ વ્યવહાર અને જ અવ્યવહારરાશિ એમ બે ભેદ પાડ્યા છે. એનાથી તેઓશ્રીનો આશય એ જણાય છે કે આ વનસ્પતિની જે કાયસ્થિતિ બતાવી છે, તે વ્યવહારરાશિવનસ્પતિની છે. અવ્યવહારરાશિવનસ્પતિ અનાદિ છે. આ રીતે માનવાથી વનસ્પતિનું નિર્લેપન થઈ છે જ જવા વિગેરે રૂપ બધી આપત્તિઓનું ખંડન થઈ જાય છે. (એ સ્પષ્ટ હોવાથી અત્રે લખતો જ નથી.)
પૂર્વપક્ષ પ્રજ્ઞાપનાટીકાના પાઠ પ્રમાણે “વ્યવહારરાશિની અસંખપુદ્ગલપરાવર્તકાળ ! સ્થિતિ છે એમ માને છે, જ્યારે એ ટીકાથી એ અર્થ નીકળે છે કે વ્યવહારરાશિમાત્રની કે નહિ, પણ વ્યવહારરાશિ વનસ્પતિની અસંખપુદ્ગલપરાવર્તકાળ સ્થિતિ છે.” * પ્રજ્ઞાપનાટીકામાં ક્યાંય આવું તો લખ્યું જ નથી કે, વ્યવહારરાશિની સ્થિતિ # અસંખ્યયુગલપરાવર્તકાળ માનવી. ઉર્દુ વનસ્પતિની સ્થિતિની જ વિચારણા ચાલે છે ? છે અને એમાં આ વ્યવહારી-અવ્યવહારી બે ભેદો પાડ્યા છે એટલે એનાથી આ જ અર્થ છે જ પ્રાપ્ત થાય કે, “વ્યવહારીવનસ્પતિની સ્થિતિ અસંખ્યયુગલપરાવર્તકાળ છે.” હું અને એમાં તો પૂર્વપક્ષે આપેલી અભવ્યોનો એટલા કાળ બાદ મોક્ષ કે અવ્યવહારિત્વ છે
થઈ જવાની આપત્તિ આવતી જ નથી. કે તે આ પ્રમાણે – અભવ્યો નિગોદમાંથી બહાર નીકળી પૃથ્યાદિમાં આવે એટલે કે કે તેઓ વ્યવહારી બને. પછી તેઓ પાછા નિગોદમાં જાય ત્યારે વ્યવહારરાશિ વનસ્પતિ = વ્યવહાર વનસ્પતિ કહેવાય. ત્યાં અભવ્યો = વ્યવહારીઓ અસંખપુદ્ગલપરાવર્તકાળ
双双双双双双双双双双双双双双双双琅琅琅琅琅琅琅琅琅双双双双双双双双双双双双双双双双双双魏巍巍巍巍巍霖双双规赛规赛親親琅琅琅琅琅琅琅琅琅双双双双
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૫