________________
求双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双旗双双双球球双双双双双双双双双双双双双球寒寒寒霖霖翼双双双双双双
अ जीवाः, सिद्धौ च लक्षनवकप्रमाणा जीवा वर्तमानकाले विद्यन्ते । कालक्रमतो व्यवहारराशेः । सकाशात् लक्षनवप्रमाणजीवाः सिद्धौ गताः, ततस्तावन्तो जीवाः स्वाव्यवहारराशितो व्यवहारराशौ समागताः । एवं च अव्यवहारराशौ जीवप्रमाणं लक्षनवकन्यूनं कोटिशतं, व्यवहारराशौ , लक्षदशकमेव, सिद्धौ च लक्षाष्टादशकमिति सिद्धजीवसंख्या व्यवहारराशिसंख्यातः प्रवृद्धा अ र सञ्जाता । एवं च कालक्रमतः सिद्धजीवा व्यवहारराशिजीवसंख्यातोऽनन्तगुणाः सम्भवन्त्येव। एतच्च मन्दमतिबोधार्थं असत्कल्पनात उक्तमिति बोध्यम् ।
ચન્દ્ર ઃ જેમ આગમ સાથે વિરોધ આવતો હોવાને લીધે અભવ્યો અવ્યવહારી માનવા પડે છે, તેમ આગમ સાથે વિરોધ આવતો હોવાને લીધે જ અથવા તો આગળ છે નું કહેવાતા કારણસર બાદરનિગોદ જીવો પણ અવ્યવહારિકરાશિમાં સ્વીકારવા જોઈએ. જો આ એમને વ્યવહારરાશિમાં માનશો તો બાદરનિગોદજીવો કરતા સિદ્ધો અનંતગુણ થઈ જવાની આપત્તિ આવે. કે તે આ પ્રમાણે જેટલા જીવો વ્યવહારરાશિની અંદરથી મોક્ષ પામે, એટલા જ જીવો = (ઓછા પણ નહિ કે વધારે પણ નહિ) અસંવ્યવહારરાશિમાંથી નિકળીને વ્યવહારરાશિમાં છે
આવે છે. કેમકે કહ્યું છે કે ખરેખર આ સંસારમાં જેટલા જીવો વ્યવહારરાશિમાંથી સિદ્ધ છે કે થાય છે તેટલા જ જીવો અનાદિવનસ્પતિની અંદરથી (અત્રે) આવે છે.
આમ મોક્ષમાં જનારા જીવોની સંખ્યા જેટલા જ જીવો અવ્યવહારમાંથી વ્યવહારમાં આવવાની વાત કરવા દ્વારા અહીં સિદ્ધો વ્યવહારરાશિ કરતા અનંતગુણા જ કહેવાયા છે
兵與英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英燕與與與與與與與與與與與英英英英英英英英英燕洪琪琪
Y (વ્યવહારરાશિની સંખ્યા સ્થિર રહે, વધ-ઘટ ન થાય અને સિદ્ધોની સંખ્યા વધતી , ર રહે એટલે સિદ્ધો વ્યવહારરાશિ કરતા અનંતગુણ થાય એ સ્વાભાવિક છે. દા.ત. ક અવ્યવહારરાશિમાં ૧૦૦ કરોડ જીવો છે. વ્યવહારરાશિમાં ૧૦ લાખ છે. અને સિદ્ધિમાં છે વર્તમાનકાળે ૯ લાખ છે. કાળ પસાર થતા બીજા ૯ લાખ જીવો સિદ્ધ થાય એટલે જ વ્યવહારરાશિમાંથી ૯ લાખ મોક્ષમાં ગયા. અવ્યવહારરાશિમાંથી નવ લાખ વ્યવહારરાશિમાં આવ્યા અને સિદ્ધિમાં ૯ લાખ વધ્યા એટલે અવ્યવહારરાશિમાં ૯૯૨ ૨ કરોડ ૯૧ લાખ થયા. વ્યવહારરાશિમાં ૧૦ લાખ જ રહે. સિદ્ધિમાં ૧૮ લાખ થાય. રે આમ સિદ્ધો વ્યવહારરાશિથી વધી જાય. એમ વધતા વધતા અનંતગુણ થાય.
આ તો દષ્ટાન્ત બતાવ્યું. હકીકતમાં કાયમ માટે સિદ્ધો વ્યવહારરાશિથી અનંતગુણ મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત છ ૯૮